@JioCare Kya mere area me jio fiber available hai me thangadh gujarat se hu fiber vale bol rahe hai aadhe thangadh mein available hai Tarnetar road jog ashram vale area me nahi hai please bataiye available hai ya nahi
#StopRoadAccidents#Safetyforlife
Accident se sirf ek person ko ni usko jaane wale dost, family even jinse ni banti ho, sabhi ko effect hota hai , hum young generation ke log hai na chahte hue bi bahar nikalna padta hai agar ase he chalta raha to road bachenge log ni @MORTHIndia
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને ��ંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારી�� ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.