Crude oil price In international Market:
March-2022 = $139
June-2023 = $73
In 15 months crude oil price downed by 48%!
Even though No respite in petrol, diesel or LPG prices.
It is daylight loot by @BJP4India Govt.
#ModiHaiTohMumkinHai
आज डॉ.बाबासाहेब अंबेडकर की 132वी जन्म जयंती पर पोरबंदर अनुसुचित जाति समाज आयोजित शोभायात्रामें उपस्थित रहकर बाबासाहेब की प्रतिमा को पुष्पांजलि अर्पित की।
बाबासाहेब ने "शि��्षित और संगठित होकर अपने अधिकारोके लिए संघर्ष करनेका संदेश दिया है। जो हमेशा समाज के लिए प्रेरणास्रोत रहेगा।
પોરબંદરની મહાત્મા ગાંધી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ(MEM) રામ ભરોસે, એક સાથે ૨૭પ્રવાસી શિક્ષકોને મુક્ત કરાતા ૧૧૦૦ વિધાર્થીઓનુ ભાવી ૫ શિક્ષકોના શિરે પોરબંદર NSUI
પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા જતા કોઇ જવાબદાર વ્યક્તિ કચેરીમાં હાજર ન હોવાથી ઓફિસ બહાર આવેદન લગ���વ્યું
#PorbandarNSUi
भगत सिंह, सुखदेव और राजगुरु को शहीद दिवस पर सादर नमन!
सच और हिम्मत का दामन थाम, देश के लिए बेख़ौफ़ लड़ते जाना, भारत मां के इन्हीं वीर सपूतों से सीखा है।
इंक़लाब ज़िन्दाबाद।
शहीद दिवस पर राहुल गांधी को सूरत कोर्ट से 2 साल को सजा मिली है।
किसी ने सच ही कहा है,
ये आज़ादी की दूसरी लड़ाई है।
पहले लड़े थे गोरों से,
अब लड़ेंगे चोरो से...
चाहे जो कुछ भी हो जाये हम माफ़ी माँगने वालो में से नही है हम सब अपने नेता @RahulGandhi जी के साथ मजबूती से खड़े है।
અનુસુચિત જાતિ સમાજના નર્સિંગ કરતા વિધાર્થીઓને શિષ્યવૂતિ ફોર્મ ભરવામાં આધારકાર્ડ લિંક કરવા બાબતે કોલેજ તેમજ બેંક દ્વારા વ્યવસ્થિત પ્રત્યુત્તર નથી મળતા,બેંક દ્વારા યોગ્ય કરાઇ તેવી આપશ્રી @collectorpor સાહેબ તેમની નોંધ લેશો,સમાજ કલ્યાણ કચેરી ખાતેથી ફોર્મની સમય મર્યાદા વધારવામા આવે🙏
પ્રજાનો માણસ હંમેશા પ્રજા વચ્ચે
ગ્રામ્ય પ્રવાસ દરમ્યાન માનનીય ધારાસભ્યશ્રી @arjunmodhwadia સાહેબે મીઠી વિરડી જેવા સ્નેહ માટે લોકોનો આભાર વ્યક્ત કર્યો,પોરબંદરના પ્રત્યેક ગામની સમસ્યાઓ દુર થાય અને ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે પૂર્ણ સામાર્થ્ય સાથે કામ કરાશે
#PorbandarMLA
પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં સ્થાનિક લોકોએ અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા. મીઠી વિરડી જેવા સ્નેહ માટે લોકોનો આભારી છું. આપણે સહ��ં પરિવારની જેમ એક તાંતણે બંધાયેલા છીએ, ત્યારે મારા સમગ્ર પોરબંદર પરિવારની અપેક્ષાઓ ઉપર ખરો ઉતારવા પૂર્ણ ક્ષમતા સાથે કામ કરતો રહીશ.
એસ.ટી બસોની અનિયમિતાને કારણે ગામડેથી અભ્યાસ માટે પોરબંદર આવતા વિધાર્થીઓ હેરાન-પરેશાન NSUI એ ડેપો મેનેજરને કરી રજૂઆત !
ફટાણા-શિશલી રૂટ પર ફરી બસ શરૂ કરવા માંગ કરાઇ,ડેપો મેનેજર દ્વારા હકારાત્મક જવાબ અપાયો !
#PorbandarNSUI#StBusDepo#Village#Students
#PorbandarNSUI ની રજૂઆત બાદ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિયાળા સમય દરમ્યાન તમામ સવારની શાળાનો સમય ૭ઃ૩૦ કલાક કરવામાં આવ્યો છે છતા હજુ ઘણી શાળાઓ આ પરિપત્રનો ઉલાળ્યો કરે છે,જો તે શાળા દ્વારા નિયમનું પાલન નહિ થાય તો થોડા દિવસોમાં સ્કૂલોમ��ં જ���ને તેમની ખુલ્લી પડાશે #DPEO
શાળામાં સત્ર ફી ભરી ન હોવાથી વિધાર્થીઓને ગ્રાઉન્ડમાં બેસવું પડ્યું,પોરબંદર NSUI એ કરી શિક્ષણ અધિકારીને રજૂઆત
શાળામાં સત્ર ફી બાબતે કોઇ વિધાર્થીને પરેશાન કરવામાં આ���ે નહિ તેવો પરિપત્ર કરવા માંગ કરી, અન્યથા તે શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
#PorbandarNSUI #Students #DPEO