તા.૩૧/૦૩/૨૦૨૪ નાં રોજ સિન્નર પોલીસ સ્ટેશનની હદમાં મારા મિત્રનું અકસ્માત થયું.જ્યાં તેની પરિસ્થિતિ ગંભીર જાણવામાં આવી.ત્યાં પોલીસ સ્ટેશનનાં વિનોદ ઈપર સાહેબ અને સ્વપ્નીલ પવાર સાહેબનો ખુબ સહકાર મળ્યો.અમને ગુજરાત જવામાં બનાવ ન બને તે માટે FIR ની કામગીરી કરી.
@CPMumbaiPolice
भारतीय राजनीति के चाणक्य, जम्मू-कश्मीर में से अनुच्छेद 370 और 35A को उखाड़ फेंकने वाले कुशल राजनीतिज्ञ माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी को जन्मदिवस की अनंत शुभकामनाएं।
आपके कुशल मार्गदर्शन में देश निरंतर रूप से प्रगति पथ पर गतिमान रहे, यही अभ्यर्थना।
આ વર્ષે નવરાત્રી માં મજા આવી ?
મોડી રાત્રી સુધી ગરબા રમ્યા ?
નવરાત્રી દરમ્યાન આપણી પોલીસ ની અથાગ મેહનત ની સાથે મોડી રાત સુધી ખાનપાન સહિત ના નાના નાના બજારો ખુલ્લા રહ્યા.
1/2
"ऊँ नमो विघ्नराजाय सर्वसौख्यप्रदायिने।
दुष्टारिष्टविनाशाय पराय परमात्मने॥"
સંકટનાશક, વિઘ્નહર્તા, પાર્વતી પુત્ર શ્રી ગણપતિ મહારાજની બિલ્વમ રેસીડેન્સી ખાતે આરતી કરવાનો પુણ્યશાળી અવસર પ્રાપ્ત થયો હતો.
आज गोधरा कांड की 20 वी वर्षी है इसी दिन 2002 में 20 वर्ष पूर्व गोधरा में विधर्मियो द्वारा 58 हिन्दू कारसेवको को ट्रेन में जिंदा जला दिया गया था। उस सुनियोजित कांड में अपना बलिदान देने वाले सभी पुण्य आत्माओं को विनम्र श्रद्धांजलि।
આપણાં દેશમાં પ્રધાનમંત્રીશ્રીનાં કાફલાને રોકીને એમના પર હુમલો કરવાનો જે પ્લ���ન કોંગ્રેસની સરકારમાં થયો છે એ ખૂબ આઘાતજનક છે. કોંગ્રેસે આખા દેશની માફી માંગવી જોઇએ અને પંજાબ સી.એમ.એ રાજીનામું આપવું જોઇએ. આ ઇરાદાપૂર્વક કરાયેલું કૃત્ય છે : @CRPaatil સાહેબ
#BharatStandsWithModiJi
आज श्री���गर में सशस्त्र बलों, केंद्रीय पुलिस बलों, जम्मू-कश्मीर पुलिस एवं सुरक्षा एजेंसियों के वरिष्ठ अधिकारियों के साथ सुरक्षा समीक्षा बैठक की।
पीएम @narendramodi जी के नेतृत्व में हम J&K से घुसपैठ व आतंकवाद को जड़ से समाप्त कर यहाँ के समग्र विकास के लिए निरंतर प्रतिबद्ध हैं।