અસ્તિત્વથી અંત સુધી વ્યક્તિએ ઝઝુમતા રહેવું , એનું નામ જ જિંદગી .
કોઈ પણ આફત તમારા હોસલા થી મોટી નથી હોતી એ નાનકડી સૌરાષ્ટ્રીયન ડ્રોઈંગ આર્ટીસ્ટ કું. રીયા બાલધા એ આજે સાબીત કરી બતાવ્યું!!!
🙏💐 ભારતની દિકરી અમારૂ અભિમાન🙏
🙏હજીયે માનવતા મ્હેકે છે🙏
ગંગાબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત
"નિરાધાર માનવસેવા મંદધુદ્ભિ આશ્રમ ડાંગ માં આશ્રો લેતી બહેન કોઈ હવસખોરનો ભોગબનતા બાળકને જન્મ આપ્યો છે જે બાળક એક માસનું છે તેની માતાને સીવીલ હોસ્પિટલમા દાખલ કરેલ છે અને બાળકને સંચાલક જયસુખભાઈ કથીરીયા મારી પાસે સારવાર ��ાટે