ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાના પાવન અવસરે સૌ ભાવિકોને GSRTC તરફથી હાર્દિક શુભકામનાઓ.
આસ્થા અને સેવાની આ પવિત્ર યાત્રામાં, GSRTC સુરક્ષિત, સુવિધાજનક અને વિશ્વસનીય પરિવહન સેવા દ્વારા મુસાફરોની સેવામાં સતત કાર્યરત છે.
જય જય શ્રી જગન્નાથ 🚩
#GSRTC#DadaNiSawari#RathYatra
@Worried4Mahuva@OfficialGsrtc@GSRTCDCBVN મહુવા થી ભાવનગર અને આ સિવાય અન્ય બસના સમય પત્રક માટે કયું આર કોડ સ્કેન કરી મેળવી શકાશે.આ સાથે અલગ થી આપને સમય પત્રક મોકલવા આપનું ઇ મેઇલ મોકલશો.
Today, on 17.09.25, in celebration of the birthday of the Honorable Prime Minister, chocolates were distributed to students and young children at the Bhavnagar bus stand. Also, a cleanliness drive was organized to celebrate the Swachhta Seva and a pledge of cleanliness was taken.
@Ro__hit45@sanghaviharsh@GSRTC_Gujarat@GSRTCDCBVN
વધુમાં સીટ નં.૪૭ ના મુસાફર તેઓનું બેસવાનું સ્થળ ભગવતી સર્કલ નહીં પરંતુ ભાવનગર બસ સ્ટેન્ડ જ હતું અને તે મુજબ હાલ તેઓ બસમાં મુસાફરી કરી રહેલ છે. આમ,ફરજ પરના કંડકટરની પરિસ્થિતિને આધિન બસ ભગવતી સર્કલ ગયેલ નથી.
@Ro__hit45@sanghaviharsh@GSRTC_Gujarat@GSRTCDCBVN
હાલ તમામ મુસાફર બસમાં મુસાફરી કરેલ છે.આમ,કંડકટરના પુત્રની તબિયતના કારણો ને કારણે લેટ થતાં અને બસ સ્ટેન્ડ ૨૫ થી વધુ મુસાફરને ડીલે ના થાય તે હેતુથી ભગવતી સર્કલ ગયેલ નથી.
@Ro__hit45@sanghaviharsh
સદરહુ ફરિયાદ અન્વયે સ્પષ્ટતા કરવાની કે ફરજ પરના કંડકટર આકસ્મિક કારણોસર લેટ પડેલ હતા અને તેઓ ભગવતી સર્કલ જવાથી સદરહુ બસ વધુ ડીલે થવાના કારણોસર ભગવતી સર્કલ ગયેલ ન હતા અને ત્યાંથી બેસવા વાળા કુલ ૪ મુસાફરોને કોલ કરી સ્ટેન્ડ પર બોલાવી બસમાં બેસાડેલ છે.
@Ro__hit45@sanghaviharsh સદરહુ ફરિયાદ અન્વયે સ્પષ્ટતા કરવાની કે ફરજ પરના કંડકટર આકસ્મિક કારણોસર લેટ પડેલ હતા અને તેઓ ભગવતી સર્કલ જવાથી સદરહુ બસ વધુ ડીલે થવાના કારણોસર ભગવતી સર્કલ ગયેલ ન હતા અને ત્યાંથી ��ેસવા વાળા કુલ ૪ મુસાફરોને કોલ કરી સ્ટેન્ડ પર બોલાવી બસમાં બેસાડેલ છે.
@Ro__hit45@sanghaviharsh અને તે મુજબ હાલ તેઓ બસમાં મુસાફરી કરી રહેલ છે. આમ,ફરજ પરના કંડકટરની પરિસ્થિતિને આધિન બસ ભગવતી સર્કલ ગયેલ નથી પરંતુ ત્યાંના મુસાફરોને બસમાં બેસાડી મુસાફરી કરાવેલ છે જે આપની જાણ સારું. વધુમાં ફરજ પરના કંડકટરની આ અનિયમિતતા સબબે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
@Ro__hit45@sanghaviharsh અને તે મુજબ હાલ તેઓ બસમાં મુસાફરી કરી રહેલ છે. આમ,ફરજ પરના કંડકટરની પરિસ્થિતિને આધિન બસ ભગવતી સર્કલ ગયેલ નથી પરંતુ ત્યાંના મુસાફરોને બસમાં બેસાડી મુસાફરી કરાવેલ છે જે આપની જાણ સારું. વધુમાં ફરજ પરના કંડકટરની આ અનિયમિતતા સબબે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
@Ro__hit45@sanghaviharsh સદરહુ ફરિયાદ અન્વયે સ્પષ્ટતા કરવાની કે ફરજ પરના કંડકટર આકસ્મિક કારણોસર લેટ પડેલ હતા અને તેઓ ભગવતી સર્કલ ��વાથી સદરહુ બસ વધુ ડીલે થવાના કારણોસર ભગવતી સર્કલ ગયેલ ન હતા અને ત્યાંથી બેસવા વાળા કુલ ૪ મુસાફરોને કોલ કરી સ્ટેન્ડ પર બોલાવી બસમાં બેસાડેલ છે.