આજરોજ તારીખ 2/12/23 ના રોજ... માનનીય શ્રી રાજકોટ જિલ્લા મેયર શ્રી નયનાબેન પેઢડીયા શ્રી તેમજ વિભાગીય નિયામક શ્રી.રાજકોટ. જે.બી. કલો તરા સાહેબ તેમજ એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી સોલંકી સાહેબ ના અધ્યક્ષ સ્થાને. શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા નો પ્રારંભ રાજકોટ બસ પોર્ટ ખાતે કરવામા આવેલ.
માનનીય સાંસદ શ્રી રામભાઇ મોકરિયા સાહેબ દ્વારા 🪔 દિવાળી જેવા મહા પર્વ નિમિતે ડ્રાઈવર કન્ડક્ટર ભાઈઓ બહેનો ને.. મીઠું મોઢું કરાવી.. તેઓનો ઉત્સાહ વધારેલ તે બદલ... વિભાગીય નિયામક શ્રી રાજકોટ જે બી કલો તરા સાહેબ માનનીય સાંસદ શ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે..