જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ડીડીઓ)ની ઉપસ્થિતિમાં ઓક્ટોબર માસનો “જિલ્લા સ્વાગત” કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં અરજદારોની કુલ ૧૧ રજૂઆતો સાંભળી, સંબંધિત અધિકારીશ્રીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ,સુરત ની આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના સંદર્ભે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ,તમામ ,જિ. સુરત ની સાથે ઓનલાઈન મીટીંગ .અને કચેરીના તમામ સ્ટાફ સાથે ઓફલાઇન મીટીંગ કરવામાં આવી
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિક�� અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
વિકાસની નવી દિશા તરફ આગળ વધતું ગુજરાત...
'ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કૉરિડોર' દ્વારા રાજ્યના 16 જિલ્લાઓને આપશે સીધી અને સુરક્ષિત કનેક્ટિવિટી....
#PathToProgress
ગુજરાત બજેટ 2026-27
OPRC દ્વારા માર્ગોના મજબૂતીકરણ સાથે મુસાફરી વધુ સરળ અને સુગમ બનશે; નાગરિકોને ઉત્તમ કક્ષાનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ...
#PathToProgress