સેવા,સમર્પણ અને સાહસિકતાનો સંગમ એટલે મોદીજી
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ની મુલાકાત કરવાનો શુભ અવસર પ્રાપ્ત થયો,ત્યારે તેમની પ્રેરણા થી @BJYM4Gujarat ના પુરુષાર્થ અને પરિશ્રમ થકી સફળતાના પરિણામમાં પરિવર્તિત થયેલ #AzadiKaAmritMahotsavYatra ની પુસ્તક અર્પણ કરી.
આજરોજ ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થવા બદલ શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ ને ખૂબ-ખૂબ અભિનંદન સહ પ્રચંડ વિજયની શુભકામનાઓ.
ज्ञान, शील और एकता के मूल मंत्र के साथ राष्ट्र निर्माण के संकल्प को सशक्त करने वाले विश्व के सबसे बड़े छात्र संगठन अखिल भारतीय विद्यार्थी परिषद (ABVP) के स्थापना दिवस पर सभी कार्यकर्ताओं एवं विद्यार्थियों को हार्दिक शुभकामनाएँ।
#ABVPFoundationDay@ABVPVoice
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJPજીએ આજે પ્રદેશ આઈ.ટી.વિભાગ તથા પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સંયોજક અને સહ સંયોજકોના નામોની જાહેરાત કરી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
राष्ट्र की एकता, अखंडता और सांस्कृतिक चेतना के प्रखर प्रहरी, भारतीय जनसंघ के संस्थापक डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की जयंती पर उन्हें शत्-शत् नमन।
उनका राष्ट्रसमर्पित जीवन और सर्वोच्च बलिदान सदैव हम सभी के लिए प्रेरणास्रोत रहेगा।
#SyamaPrasadMookerjee
सुस्वागतम् 🙏🏻
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની ધન્ય ધરા પર હાર્દિક સ્વાગત છે.
भारतीय संस्कृति, आध्यात्मिक चेतना और युवा शक्ति के प्रेरणास्रोत स्वामी विवेकानंद जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।
उनके विचार, आदर्श और राष्ट्रसेवा का संदेश सदैव नई पीढ़ी का मार्गदर्शन करता रहेगा।
#SwamiVivekananda
ખેડૂતોના હિતમાં ભાજપ સરકારનો ઐતિહાસિક નિર્ણય
✅ બમણું વળતર: વીજ ટાવર-લાઈન માટે સંપાદિત જમીનનું વળતર હવે બજારભાવ કરતાં બમણું અને એકસાથે ચૂકવાશે.
✅ વધુ જમીન ગણતરી: ટાવર બેઝ વિસ્તારમાં ચારેય બાજુ વધારાના ૧ મીટરનો ઉમેરો કરી વધુ વળતર અપાશે.
✅ ચાલુ કામોને પણ લાભ: જે ખેડૂતોના વીજ લાઈનના કામ ચાલુ છે, તેમને પણ આ નવી નીતિનો સીધો લાભ મળશે.
પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અન્વયે આજરોજ ડાંગ જિલ્લા ખાતે આયોજિત સુબીર મંડલ ના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી, પક્ષના સૌ હોદેદારો અને કાર્યકર્તાઓ ને મળવાનો અવસર મળ્યો.
સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે સકારાત્મક ચર્ચા થઈ.
આજરોજ પંડીત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અન્વયે સુરત મહાનગરના પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરવાનો અવસર મળ્યો.
તન અને મનને ઊર્જાવાન રાખતા યોગ દ્વારા દિવસની એક સકારાત્મક શરૂઆત થઈ.
@narendramodi@AmitShah@NitinNabin@iJagdishBJP@ratnakar273 આ અવસરે પ્રદેશ ઉપાધ્યક્ષ અને સુરત જિલ્લા ભાજપાના પ્રભારી શ્રી ગૌતમભાઈ ગેડીયા, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય પ્રશિક્ષણ સંયોજક શ્રી રાજેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા તથા પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો અને વિવિધ રાષ્ટ્રહિતના વિષયો પર તેમનું પ્રેરક માર્ગદર્શન મેળવ્યું.
આદરણીય વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં રજૂ કરેલા દેશના ઉત્થાન અને જનભાગીદારીના પ્રગતિશીલ વિચારો આપણને સૌને રાષ્ટ્ર સેવા અને સંગઠનને પાયાના સ્તર સુધી વધુ મજબૂત કરવાની અવિરત ઉર્જા પૂરી પાડે છે.
આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયા, સુરત જિલ્લા ભાજપાના મહામંત્રીશ્રી જગદીશભાઈ પારેખ, અંકુરભાઈ દેસાઈ, પ્રશિક્ષણ વર્ગ દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ દેસાઈ, બારડોલી તાલુકા ભાજપાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈ-બહેનો સહભાગી થયા હતા.
સહકારથી સમૃદ્ધિના પ્રેરક, રાજનીતિના ચાણક્ય અને સૌ કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબનું ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કર્યું.
25 जून 1975 भारतीय लोकतंत्र का वह काला अध्याय, जब आपातकाल थोपकर संविधान की आत्मा, अभिव्यक्ति की स्वतंत्रता और नागरिक अधिकारों का दमन किया गया।
लोकतंत्र की रक्षा के लिए संघर्ष करने वाले सभी को नमन।
#DarkDaysOfEmergency
ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ના અદભુત શૈક્ષણિક પર્વ અંતર્ગત આજે પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ડેડીયાપાડાના ખોખરાઉમર ગામની પ્રાથમિક શાળા અને રૂપલ બી.ગજ્જર વિદ્યામંદિરના ભૂલકાઓનો 'શાળા પ્રવેશોત્સવ' કરાવવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે ભાવિ પેઢી એવી નાની દીકરીઓને શાળાના આંગણે ઉત્સાહભેર આવકાર્યા અને પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે શાળા પરિસરમાં સામૂહિક વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલું કન્યા કેળવણીનું આ ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આજે એક ઘટાદાર વટવૃક્ષ બની ચૂક્યું છે. ગુજરાતની ભાવિ પેઢી ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવીને આત્મનિર્ભર બની રહી છે.