સુપરવાઈઝર વિઝિટ ફોગિંગ કામગીરી, સોર્સ રીડકશન કામગીરી,iec.
અમીન પાર્ક વિસ્તાર માં ફોગિગ ની ફરિયાદ કરનાર ના ઘરે બ્રિડિંગ અને બ્રિડિંગ પ્લેસિસ મળતા તેને ખાલી કરવાની સૂચના આપી અને મચ્છર કઈ રીતે ભરેલા ચોખ્ખા બંધિયાર પાણી માંથી ઉત્પન્ન થાય તેની સંપૂર્ણ સમજણ આપી.
ઉન્નતિ બંગલો, સોર્સ રીડકશન કામગીરી,iec.
ફોગિગ વિઝિટ દરમ્યાન બંગલામાં બ્રિડિંગ એન્ડ બ્રિડિંગ પ્લેસિસ જોવા મળતા ત્યાંના મેનેજર ચંદ્રકાંતભાઈ ને વરસાદી પાણી ભરાય તેવા ભંગાર નો યોગ્ય જગ્યા એ નિકાલ કરવા સૂચના આપી અને ભરેલા પાણી ના પાત્રો પક્ષી ચાટ દર અઠવાડીએ ખાલી કરવા સૂચના આપી
આજરોજ કપુરાઈ UPHC ના આશા બહેન દ્વારા HBNC અંતર્ગત બાળકની ઘરે મુલાકાત લેવામાં આવી. બાળકનું વજન માપવામાં આવ્યું, વૃદ્ધિ અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું .