ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાવનગર ખાતે આદર્શનગર અને વર્ધમાનનગર વિસ્તારમાં ૪૨૦ LIG પ્રકારના જૂના અને જર્જરિત આવાસોના પી.પી.પી. ધોરણે પુનઃવિકાસ (રીડેવલપમેન્ટ)ની કામગીરી વિવિધ તબક્કાઓમાં પ્રગતિ હેઠળ.
#affordablehousing#housingforall@Rakesh_gujIAS@Mukeshias
ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૪૯૬ EWS-I અને EWS-II પ્રકારના મકાનોના ૬૮ Cubic Meter ના RCC સ્લેબની કામગીરી ગુણવતાના તમામ માપદંડો સાથે Single Pour Monolithic Castingથી પૂર્ણ કરવામાં આવી
#affordablehousing#housingforall@Rakesh_gujIAS@Mukeshias
ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૪૯૬ EWS-I અને EWS-II પ્રકારના મકાનોના બાંધકામની કાર્યવાહી પૈકી બાહ્ય કલર અને આંતરિક ફિનિશિંગની કાર્યવાહી અલગ અલગ યુનિટ્સમાં પ્રગતિ હેઠળ છે
#affordablehousing#housingforall#GHB#Gujarat@Rakesh_gujIAS@Mukeshias
ગુજરાત હાઉસિંગ બોર્ડ, રણજીતનગર, જામનગર ખાતે 7 HIG અને 12 દુકાનોના પુનઃ��િકાસની (રીડેવલપમેન્ટ) કામગીરી પ્રગતિ હેઠળ છે. આ યોજના પી.પી.પી. ધોરણે પ્રગતિ હેઠળ છે અને સરકારશ્રીની પુનઃવિકાસ માર્ગદર્શિકા 2016નું અમલીકરણ કરવામાં આવી રહેલું છે.
#housingforall #GHB
@Rakesh_gujIAS @Mukeshias
ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાવનગર ખાતે ��દર્શનગર અને વર્ધમાનનગર વિસ્તારમાં ૪૨૦ LIG પ્રકારના જૂના અને જર્જરિત આવાસોના પી.પી.પી. ધોરણે પુનઃવિકાસની (રીડેવલપમેન્ટ) કામગીરી પ્રગતિ હેઠળ છે. સરકારશ્રીની પુનઃવિકાસ માર્ગદર્શિકા 2016 મુજબ આ યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહેલું છે
#housingforall
The colony of Ranjitnagar was in a very dilapidated state
With the efforts of the GHB, the redevelopment has started in the colony
Few glimpses of the struc. of the redeveloped project of 7 HIG units + 12 SHOPS + GHB office building at Jamnagar (P + 7)
@Mukeshias@Rakesh_gujIAS