આજરોજ વેરાવળ તાલુકાનાં ડારી ગામે ત્રીવિધ કાર્યક્રમ અંતર્ગત ‘“સઘન સફાય ઝુંબેશ “અંતર્ગત ડારી ગામે મુખ્ય રસ્તા,ગામ પંચાયત વિસ્તાર, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી આજુબાજુ માં અને જાહેર થયેલા ઉકરડા જીસીબી અને ટ્રેકટર થી દુર કરવામાં આવ્યા અને જાહેર રસ્તા પર શ્રમદાન,કરવામાં આવ્યું
આજે મારા ડારી ગામની હાલ ના સંભવિત વાવાઝોડાના કારણે માન .શ્રી કલેકટર સાહેબ ગિર સોમનાથ જીલ્લા, માન.શ્રી નાયબ કલેકટર સાહેબ વેરાવળ ની સાથે શ્રી મામલેદાર સાહેબ (ગ્રામ્ય) વેરાવળ,શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને ટીમ સાથે મુલાકાત લીધેલ હતી.*
@BaranwalVarun@ISBedu હું ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ના ડારી ગામ નો સરપંચ તરીકે સેવા આપુ છું..હાલ મારા ગામ પ્રભાસ પાટણ ડિવિજન માં આવે .મારા ગામ માં એક એક કલાકથી જ્યોતિ લાઈટ બંધ છે. ઓફિસમાં કોલ કરતા અત્યારના એલઆઇ યે બંધ કરાવી ..તે કે એક વાગે પછી આવશે.કોઈને જાણ કર્યા વિના છ કલાક સુધી બંધ રાખે છે
@PaschimGujVCL હું ગિર ���ોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ના ડારી ગામ નો સરપંચ તરીકે સેવા આપુ છું..હાલ મારા ગામ પ્રભાસ પાટણ ડિવિજન માં આવે .મારા ગામ માં એક એક કલાકથી જ્યોતિ લાઈટ બંધ છે. ઓફિસમાં કોલ કરતા અત્યારના એલઆઇ યે બંધ કરાવી ..તે કે એક વાગે પછી આવશે.કોઈને જાણ કર્યા વિના છ કલાક સુધી બંધ રાખે છે