@ChaitarbhaiD @AapLehriyan @AAPGujarat પંચમહાલ જીલ્લા ના મોરવા હડફ તાલુકાના મોજરી ગામમાં સોનાભાઈ મગનભાઈ નું ઘર સળગી ગયે બે મહિના થયાં પરંતુ હજું સુધી સરકારી કોઈ લાભ કે મદદ સહાય મળી નથી,
તલાટી અને ગામના સરપચશ્રી દ્વારા પંચક્યાસ કર્યો. પણ હજુ કંઇ જણાતું નથી.
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વર્ષ આપના માટે ખૂબ લાભદાયી રહે, તેવી નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છાઓ