From Gujarat to the national stage! ✨
Dakshaben Mehta from Mendarda village of Junagadh district, Gujarat, is showcasing and selling a variety of authentic local food products at the Saras Food Festival 2026.
Let's hear about her products and her experience at SFF 2026, in her own words.
📍 Stall No. 62, Saras Food Festival 2026, Delhi
#SHG #SFF2026 #GLPC #NariShakti
મહેનતને મળ્યું રાષ્ટ્રીય મંચ, અને સપનાઓને મળી નવી ઉડાન ! ✨
દિલ્લી ખાતે IITF 2026 (India International Trade Fair) માં સ્ટોલ મળવાથી જયરખાદાદા મિશન મંગલમ સાથે જોડાયેલાં અમીનાબેન માટે આ અનુભવ માત્ર વ્યવસાયની તક નહીં, પરંતુ પોતાની કળા, મહેનત અને આત્મવિશ્વાસને નવી ઓળખ આપવાની સુંદર સફર બની છે.
આવો, જાણીએ તેમનો અનુભવ, તેમના જ શબ્દોમાં...
📍ભારત મંડપમ, દિલ્લી.
#Delhi #IITF #SHG #GLPC #MissionMangalam #NariShakti
From hard work to a national platform ! ✨
For Aminaben, an IITF 2026 stall at Bharat Mandapam, Delhi, is more than a business opportunity - it's a chance to showcase her skills, creativity and confidence.
Hear her inspiring journey in her own words...
📍 at Gujarat Pavilion, Stall no 9, Bharat Mandapam, Delhi
#IITF2026 #GLPC #SHG #NariShakti
દાહોદમાં ‘જોહાર કાફે’નું ભવ્ય ઉદ્ઘાટન!
જનજાતીય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતીના પાવન અવસરે માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ��જયસિંહ મહિડા તથા ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીમાનના હસ્તે દાહોદ ખાતે ‘જોહાર કાફે’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રાજ સખી મંડળ દ્વારા સંચાલિત આ કાફે આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત વાનગીઓ અને સખી મંડળની બહેનોની ઉદ્યોગસાહસિકતાને નવી ઓળખ આપશે.
સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ, બહેનોના સ્વરોજગારનો વિકાસ અને આત્મનિર્ભરતાની નવી ઉડાન! 🌸
#JoharCafe #Dahod #JanJatiyaGauravDiwas #BirsaMundaJayanti #GLPC #DAYNRLM #WomenEmpowerment #AtmanirbharNari
નવા વર્ષના મંગલમય પ્રારંભે આપ સૌને નૂતન વર્ષાભિનંદન. 🌸
ગ્રામ્ય મહિલાઓની ક્ષમતા, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નવી ઓળખ મળે તથા તેમના જીવનમાં સમૃદ્ધિનો ઉજાસ પથરાય એવી શુભકામનાઓ.
#GLPC#SHG#NutanVarshabhinandan#GujaratiNewYear
🪔 જીએલપીસી મુખ્ય કચેરી ખાતે દિવાળીની ઉજવણી🪔
પ્રકાશના પર્વ દિવાળીના પાવન અવસરે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC)ની મુખ્ય કચેરી ખાતે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક (IAS)ની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પરંપરાગત વિધિ સાથે દિવાળીની પૂજા કરવામાં આવી તેમજ તમામ કર્મચારીઓએ સાથે મળીને મીઠાઈ અને નાસ્તાની વહેંચણી સાથે તહેવારની ખુશીઓ માણી હતી.
સ્નેહ, સહકાર અને એકતાના ભાવ સાથે ઉજવાયેલા આ પર્વે કાર્યસ્થળ પર આનંદ અને હકારાત્મકતાનો માહોલ સર્જ્યો હતો.
🪔 GLPC પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હ��ર્દિક શુભકામનાઓ! 🪔
#GLPC #MissionMangalam #DiwaliCelebration #HappyDiwali #Gujarat #FestivalOfLights
🪔 શુભ દીપાવલી 🪔
આ દિવાળીએ 'વોકલ ફોર વોકલ'ના મંત્રને અપનાવીને સ્થાનિક ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપીએ. આપણી નાનકડી ખરીદી ગ્રામ્ય મહિલાઓ માટે આવકની નવી તકો ઊભી કરવામાં અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
આ દિવાળીએ સ્વદેશી અપનાવીએ અને સખીઓના જીવનમાં સમૃદ્ધિનો દીવો પ્રગટાવીએ.
#GLPC #HappyDiwali #VocalForLocal #SHG #WomenEmpowerment
રાજકોટ સરસ મેળામાં મહિલા પોલીસ અધિકારીઓની અનોખી પહેલ!
ACP શ્રી રાધિકા ભારાઈ મેડમની પ્રેરણાથી રાજકોટ શહેર પોલીસ વિભાગની મહિલા અધિકારીઓએ દિવાળી પૂર્વે સરસ મેળામાંથી SHG બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી કરી મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ પહેલમાં DCP ઝોન-1 શ્રી હેતલ પટેલ (IPS), ACP શ્રી રાધિકા ભારાઈ (DySP) સહિત અન્ય મહિલા પોલીસ અધિકારીઓ જોડાયાં હતાં.
સાથે જ, સમગ્ર 10 દિવસ દરમિયાન મહિલા સ્ટોલધારકો અને SHG બહેનોની સુર���્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
મહિલાઓનો મહિલાઓને સાથ – મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ! 💐
#RajkotSarasMela #GLPC #GujaratPolice #WomenEmpowerment #SHG #VocalForLocal