ભારતમાં ૩૧ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષને માત્ર ત્રણ જ રાજ્યોમાં મતદાતાઓએ ચોખ્ખી બહુમતી આપી હતી. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. નવ રાજ્ય એવાં છે જ્યાં બીજેપીની ભાગીદારીમાં સરકાર છે અથવા સરકારમાં બીજેપી ભાગીદાર છે.
બાકીના રાજ્યોમાં કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યની ખરીદી કરી હતી.
@PoorvaPatel7 દિલ્હી અને પંજાબ ની આપ ને મત આપનાર પ્રજા કદાચ મા અને બાપ નો પણ આવો વિરોધ કરતી હશે જે વિશ્વ ના સર્વોચ્ચ હિન્દુ વડાપ્રધાન ના બદલે પાકિસ્તાની પાર્ટી ને મત આપવા નું સાહસ કરે છે
મુસ્લિમ મત ભાજપ
અમદાવાદના દાણી લીમડા ને બહેરામપુરામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 206 કાપડ રંગવાના અને કેમીકલના કારખાના બંધ કરાવેલા છે, તે ચાલુ કરવા માટે સમજૂતી થઈ છે. AAP, CONGના મત તોડવા 22 બેઠકો પર ભાજપ કહે એ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખી છીપા વેપારીઓ ચૂંટણી ફંડ આપે એવી સમજૂતી થઈ છે.
ચોકીદારની ચોકી માટે રોજનો 2 કરોડ રુ. ખર્ચ SPGના 3000 જવાનો પાછળનો છે. રાજ્યના 4000 પોલીસ, અધિકારીઓ, લોકો, ��ાર્યકરો હોય છે. તમામ ખર્ચ ગણાતા વડાપ્રધાન પાછળ એક દિવસ માટે 10 કરોડ રુપિયા વપરાય છે. વર્ષે 750થી 3650 કરોડ હોઈ શકે. વર્ષે 16 લાખ લોકોના મોત ખરાબ સ્વાસ્થ્ય સેવાને કારણે થાય.
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કહ્યું ભાજપે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, મેઘાલય, ગોવા, મણીપુર, અરૂણાચલ, બિહાર અને આસામમાં સરકારો પાડી હતી, હવે ઝારખંડનો નંબર છે.
એક એક ધારાસભ્યને 50-50 કરોડ રૂપિયા આપ્યા છે. - 2
દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જામનગરમાં કહ્યું કે ગુજરાતના વેપારીઓને મારી રેલીમાં ન જવા માટે ભાજપની સરકાર દ્વારા ડરાવવામાં આવે છે. અમે વેપારીઓને મળીશું.
ધમકી આપનાર કોણ છે ? 108 ચંદ્રકાંત પાટીલ? 0 ભૂપેન્દ્ર પટેલ? તડિપાર અમિત શાહ? નરેન્દ્ર મોદી? બોલો AK.
@dmpatel1961 Punjab - delhi ni murkh praja e potana rajyo ne deva ma nakhya....tevu kam Gujarat ni praja nahi kare "Aa maru Gujarat che"....vandemataram...