ગુજરાતની જનતાનો વિશ્વાસ,
વિકાસના સંકલ્પને નવી તાકાત!
ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ જનતા સાથેના અતૂટ વિશ્વાસ અને વિકાસના સંકલ્��નું પ્રતિબિંબ છે.
રાજકીય તકવાદને જાકારો આપી જનતાએ વિકાસ અને સુશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઐતિહાસિક જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
વિસનગર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત માનનીય મંત્રી શ્રી @irushikeshpatel જી તેમજ અન્ય સંયોજકશ્રીઓ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જીની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગર અન�� અમદાવાદ જિલ્લા ખાતે મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
This Independence Day, let’s paint the nation in the colors of our flag. Hoist the Tiranga at your home and be a proud participant in Har Ghar Tiranga
#HarGharTiranga
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગર ���ને ખેડા જિલ્લા ખાતે વિવિધ સ્થળો પર મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સુરત જીલ્લા અને બોટાદ જિલ્લા ખાતે મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
સ્વામી વ��વેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લા અને બનાસકાંઠા જિલ્લા ખાતે મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી મહાનગર ખાતે અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી @idineshmakwana , ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ તેમજ સંયોજકો દ્વારા મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી મહાનગર ખાતે અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી @idineshmakwana તેમજ સંયોજકો દ્વારા મહાપ��રુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
हे ध्वजा! राष्ट्र की, नील-गगन पर फहरो,
उन्मुक्त पवन में, लहर-लहर तुम लहरो।
યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના #HarGharTiranga અભિયાનના આહ્વાનને સાર્થક કરવા વડોદરા ખાતે માનનીય ગૃહ મંત્રી શ્રી @sanghaviharsh ની અધ્યક્ષતામાં યોજાયેલ ભવ્ય "તિરંગા યાત્રા" માં સહભાગી થયો.