દેવગઢ બારિયાના ગુણા ગામમાં બાળકના મોતના કેસનો HCમાં ચુકાદો
11 વર્ષના બાળકના મોતના કેસમાં ચુકાદો HC યથાવત રાખ્યો
નીચલી અદાલતે બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા
આરોપીઓના નિર્દોષ છૂટકારાને પડકારતી અપીલ HCએ ફગાવી
વીજ કરંટવાળી વાડના કારણે બાળકનું થયું હતું મોત
28 ડિસેમ્બર 2023ના રોજ બની હતી દુર્ઘટના
મકાઈના ખેતરમાં કરંટ લાગવાથી બાળકનું થયું હતું મોત
#DahodNews #DevgadhBaria #GujaratHighCourt #CourtVerdict #ChildDeathCase #ElectricFence #LegalNews #JusticeSystem #GujaratFirst
Lucknow Shiva Sharma Death Case: New CCTV Video Emerges Showing Accused Shraddha Dubey And Sister Walking Down Stairs With Deceased
Lucknow માં કાફે માલિક Shiva Sharma ના મૃત્યુનો મામલો હજુ પણ ચર્ચાનો વિષય છે. તેવામાં આ કેસ સાથે સંબંધિત વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં શિવા શર્મા Shraddha Dubey સાથે જોવા મળે છે. શિવા શ્રદ્ધાનો હાથ પકડીને સીડીઓ ઉતરી રહ્યો છે. 9 ઓક્ટોબર 2026ના રોજ 28 વર્ષીય શિવા શર્માનું ચોથા માળેથી પડી જવાથી મોતનો દાવો થયો, જો કે શિવમની માતા રંજના શર્માએ શ્રદ્ધા દુબે અને તેની બહેન રશ્મિ પર આરોપ લગાવ્યો કે શિવાની સાથે મારપીટ કરીને તેને ધક્કો મારવામાં આવ્યો છે.
#ShivaSharmaCase #ShraddhaDubey #Lucknow #CrimeNews #CCTVFootage #ModelArrest #UPPolice #GujaratFirst
Patan ના એક વેપારી સાથે ઘરના ઇન્ટિરિયર ડિઝાઈનિંગના નામે ₹64 લાખની જંગી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. Ahmedabad ના સિંધુભવન રોડ પર Nine Project Studio ચલાવતી Mita Chandak સામે આક્ષેપ છે કે સોશિયલ મીડિયા પર આકર્ષક રીલ્સ બનાવી લોકોને વિશ્વાસમાં લીધા બાદ, વેપારી પાસેથી ₹64 લાખ પડાવી માત્ર ₹20 લાખનું કામ કરી ફરાર થઈ ગઈ હતી. વેપારીએ બાકી રકમ પરત માંગતા ફોન પર ધમકી આપવામાં આવી હતી. આ મામલે Harij Police Station માં ગુનો નોંધાયો છે, જેમાં પ્રાથમિક વિગતો મુજબ આરોપી મહિલાએ અમદાવાદમાં પણ અન્ય 16 લોકોને આ રીતે છેતર્યા હોવાના આક્ષેપ છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
#Patan #Ahmedabad #InteriorDesignScam #MitaChandak #HarijPolice #SindhuBhavanRoad #CrimeNews #GujaratPolice #GujaratCrime #GujaratNews #GujaratFirst #Trending
Patan Merchant Fraud, Interior Design Scam Gujarat, Mita Chandak Nine Project Studio, Sindhu Bhavan Road Interior Designer Fraud, Harij Police Station FIR, Ahmedabad Interior Designer Cheat, Social Media Reels Fraud, Vadaj House Interior Scam, Patan Crime News, Gujarat Police Fraud Case, Patan Breaking News, Gujarat First News, Gujarat News Today, Gujarat First, Gujarat Samachar, Breaking News Gujarati