જેમના જીવનમાંથી એકલવ્યની જેમ ઘણું બધું શીખ્યો છું એવા મારા ગુરુ ચારિત્ર્યશીલ ઉદ્યોગપતિ શ્રી રતન તાતા આપણને સૌને તાતા કરીને પ્રભુના દરબારમાં જતા રહ્યા. તમે ખરેખર દેશનું રતન હતા. પ્રભુ આપના દિવ્યાતમાને સદગતિ આપે એવી પ્રાર્થના.
We always remember you sir.