સાચા ખેડૂતો તો ખેતરે હતા પથ્થર બાજી મા ફક્તને ફક્ત કેજરીવાલના નોકરો જ હતા.
જગતનો તાત ક્યારે પણ પોતાના જ દેશને નુકસાન થાય એવું કાર્ય નથી કરતો.
અને એટલા માટે જ આ દેશમાં ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે.
ગૂજરાત માં કોંગ્રેસ ને વિપક્ષ નું પદ મળે એટલી સીટ તો અપાવી શક્યા નથી,
એવા ચમચા અત્યારે મોદીજી ને વિદેશનીતિ નું જ્ઞાન ઠોકે,
તમે ખાલી પપ્પુ ને ઘોડો બનાવવા પર ધ્યાન આપો...😹🤌