ડીસા યુકો બેંકમાં કર્મચારીની દાદાગીરી સામે આવી.બેંકમાં આવતાં ગ્રાહકોને બેક કર્મચારી દ્વારા હેરાનપરેશાન કરાતાં હોવાની બુમરાણ ઉઠવા પામી.સોલાર લોન માટે ગ્રાહકોને કર્મચારી હેરાનપરેશાન ક���તાં હોવાની પણ બુમરાણ.બેંક કર્મચારીઓ પોતાની મરજી પ્રમાણે ફરજ બજાવી રહ્યા છે
#RBI
નમસ્કાર સર ડીસા શહેરમાં ગ્રાન્ટેડ શાળાઓ અને પ્રાઈવેટ શાળાઓમાં ફી નામે લુંટ ચલાવામાં આવી રહી છે ધોરણ 9થી 12 માં અભ્યાસ કરતી દિકરીઓ પાસેથી આદર્શ હાઇસ્કુલ દ્વારા જબરજસ્તથી ફી લેવામાં આવી રહી છે .
@CollectorBK
ડીસામાં શિક્ષણના વેપારીઓ સામે ક્યારે જાગશે તંત્ર?
સરકાર નિર્ધારિત ફી કરતાં વધુ ફી વસૂલતા માફિયાઓ પર કાર્યવાહી કેમ નહીં?.
જિલ્લા શિક્ષણાધિકારીની ભૂમિકા શું? શું માત્ર કાગળ પર મુલાકાતો થાય છે? કે પછી તંત્ર લાચાર છે?.
અમારી માંગ: દરેક શાળાના નોટિસ
ડીસામાં શિક્ષણ ���ાફીયાઓ એટલા બેફામ બની ગયાં છે કે સરકારના આદેશને ઘોળીને પી ગયા.
શિક્ષણ અધિકારીએ ખાલી નામ પુરતો કે કાગળ પર આદેશ કરીને હાથ અધ્ધર કર્યા..
અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા..