@GovtOfIndia_
950 करोड़ का चारा घोटाला करने पर 3.5 साल की सजा,
ओर बिना टिकट यात्रा करने पर 5 साल की सजा..
यह संविधान है या मजाक का पिटारा ??
सोचना जरूर
@ECI_India
જેને ખરેખર દેશ ના વિકાસ અર્થે જ કામ કરવું હોય એને કયું ખાતું મળ્યું તેનાથી શું ફર્ક પડે? જો ઉદ્દેશ જ સેવાનો હોય તો પછી આ હોબાળો શા માટે?
#shameful_indian_pollitics
જેને રાજકારણ સાથે કાંઈજ નિશબત નથી એણે પણ મોદીની પ્રશંસા કરી છે, કોઈ એક વ્યક્તિ બતાવો જેણે રાહુલ વિશે બે સારા શબ્દો કહ્યા હોય,
બાકી જેના ઘર મા મરજી મુજબ શાક પણ નથી બનતું તે મોદી ને ઉખાડી ફેંકવાની વાત કરે છે,
શરમ આવવી જોઈએ...