@DDNewsHindi@sudhirchaudhary શકતી સાંપ્રદાયિકતાના ઓથે ડુબેલી ધર્માંધ અને આધ્યાત્મિકતા નો ડોળ/દેખાડો કરવાની આડમાં આંધળી, બહેરી, નિર્માલ્ય, કે ડરપોક બનેલી પ્રજા છીએ જે પોતાની અંદર કે બહાર દેખાઇ રહેલા રાવણ ને મારવાની જગ્યાએ પુતળા રૂપી રાવણ દહન કરી દરેકની અંદર/ભીતર છુપાયેલા અધુરીયા રાવણને બચાવી લઈએ છીએ આજ તો
@TOIBengaluru Ola कि सर्विस बिल्कुल भी अच्छी नहीं हैं। यह बात आज कल सब को पता ही है। इसलिए आज कल OLA कि बिक्री भी काम होने लगी होगी।। हमारे आसपास के लोगो की बहुत ही कंप्लेन हैं OLA से। एक हपते तक गाड़ी नॉर्मल सर्विस नही कर पा रहे ये लोग,और बार बार प्रॉब्लम आती ही रहती है। तब फिर से एक हपता और।
What kind of a developed country keeps an innocent #saveariha away from her parents. A two year old girl should play in the lap of her parents, but the merciless officials of the German government have forced her to live like an orphan. Hon' @narendramodi ji, please listen help
માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ આપે પાલીતાણાની ઘટનામાં તાત્કાલિક ધોરણે પગલાં લીધા એ બદલ પૂરો જૈન સમાજ તમારો આભારી રહેશે, પરંતુ જે પગલાં લીધા છે તેનો નિકાલ કરવો જરૂરી છે, આ લોકો ની દાદાગીરી કેટલાય વર્ષોથી સતત વધી રહી છે, શાંતિપ્રિય જૈન સમાજના તીર્થધામ પર આવી ઘટના શોભનીય નથી એપણ ગુજરાતમાં