“સેવા, સુશાસન અને ગરીબ કલ્યા���ના સફળ ૧૨ વર્ષ”
આજે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શ્રી શાનભાઈ ઝવેરી (અમાયા પ્રોપર્ટીઝ) તથા સ્વાતિ સ્નેક્સના પ્રતિનિધિ, જૈન અગ્રણી પરિવારના અને સફળ બિઝનેસમેન શ્રી ગૌરવભાઈ ઘડેચા સાથે સૌજન્ય મુલાકાત કરી માન��ીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્ણ થયેલા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષોની સિદ્ધિઓ અને જનકલ્યાણકારી યોજનાઓની પુસ્તિકા અર્પણ કરી.
દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતા આ ઐતિહાસિક ૧૨ વર્ષ અંગે સકારાત્મક ચર્ચા કરી.
#12YearsOfSeva #ModiGovernment #ViksitBharat #SevaSushasanGaribKalyan #BJP #ellisbridgevidhansabha #bjp4elllisbridge
Happy to receive the US Secretary of State, Mr. Marco Rubio.
We discussed sustained progress in the India-US Comprehensive Global Strategic Partnership and issues related to regional and global peace and security.
India and the United States will continue to work closely for the global good.
@SecRubio@marcorubio
अथक परिश्रम, सादगी और ओजस्वी नेतृत्व के धनी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी को जन्मदिन की सहर्ष बधाई !!
राष्ट्र निर्माण एवं संगठन को सशक्त बनाने हेतु आपका समर्पण हम सभी के लिए अत्यंत प्रेरणादायी है!
At Somnath, one can experience Bhakti in every corner. Countless people have come together to mark 75 years since the rebuilt Temple opened its doors to devotees. That day was indeed a milestone in the civilisational journey of Bharat.
Took this photo while on the way from Somnath to Vadodara…
On the shores of Prabhas Patan, the Somnath Temple stands tall as a radiant symbol of devotion, history and civilisational spirit. It has outlasted barbaric attacks, invasions and the passage of centuries. It is eternal. Somnath gives every Indian strength, courage and hope.
Har Har Mahadev!
ઉનાળાના ધોમધખતા તાપ માં ગયા ચોમાસામાં મા દીવંગત કુટુંબીજનો ની યાદ માં વાસણા ડેમ મા વાવેલા ૧૦૦ વડ ૧૦૦ લીમડા ૧૦૦ પીપળા ની સતત માવજત
Amc મારફતે ગયા વરસે જ વાસણા ડેમ માં વાવેલા ૫૫૦૦૦ વૃક્ષો નું ધ્યાન રાખી સતત મુલાકાત લવુ છુ. કોરોના કાળ થી ૨૦૨૪ સુધી મા ૭૨૦૦૦ વૃક્ષો ડેમ મા વાવેલ ત્યાં પણ જંગલ બની ગયુ છે.
પર્યાવરણ પ્રેમીઓ એ સાંજે મુલાકાત લેવા જેવી છે કેટલીયે જાતના પક્ષીઓ નો અવાજ જુદો અહેસાસ કરાવે છે.
I thank all those who have voted for the BJP-NDA in Keralam. We will keep raising issues vital to Keralam’s progress and work hard to realise vision of a Vikasita Keralam.
I congratulate the UDF on its victory in the Keralam Assembly elections. The Centre will always keep supporting the developmental aspirations of the people of Keralam.
જિલ્લા પંચાયત મધ્યે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં DRDA ની યોજનાઓ, વિકાસના કામો, આંગણવાડી બાંધકામ, પાણીના ક્લોરિનેશન બાબત તેમજ પંચાયતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી.
@GujDCoffice@InfoGujarat@crdgujarat1@WCDGujarat@MoHFW_GUJARAT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મા નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના ચુંટાયેલ મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ડે.મ્યુનિસિપલ કમિશ્નર તથા બધાજ ખાતાના અધિકારીઓ સાથે પરિચય બેઠક એકબીજા ના ટેલિફોન નંબર ની આપલે પશ્ચિમ ઝોન ખાતે કરી .
ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે!
રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્��ોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે.
હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.
@BJP4Gujarat
આદરણીય વડાપ્રધાનશ્રી,
આપના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લ�� ત્રણ દાયકામાં વિકાસના નવા શિખરો સર કર્યા છે. સુશાસન, વિકાસ અને જનસેવાના માર્ગ પર આગળ વધતું ગુજરાત આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે.
જનતાના સતત મળતા આશીર્વાદ આ વિકાસયાત્રાની સૌથી મોટી શક્તિ છે. 🙏
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજરોજ પાલડી વોર્ડના ભાજપના ઉમેદવારો શ્રી જૈનિકભાઈ વકીલ, શ્રી દશરથભાઈ ઠાકોર, શ્રી ચેતનાબેન પટેલ, શ્રી ક્રાંતિ ગાંધીના (કીમી) ના સમર્થનમાં પ્રચાર કરી ભારતીય જનતા પાર્���ીને વધુમાં વધુ મતો આપી વિજયી બનાવવા આહવાન કર્યું.
#Vote4vikas
#Bjp4paldi
#Ellisbridgevidhansabha
#Bjp4ellisbridge