Top Tweets for #AIRPICS
➡️ગાંધીનગરના કરાઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગેઝેટેડ ઓફિસર સિંગલ્સ કેટેગરીમાં જુનાગઢ રેન્જનું પ્રતિનિધિત્વ કરતાં DySP ચેતનકુમાર ખટાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ સિદ્ધિ બદલ પોલીસ મહાનિર્દેશક દ્વારા તેમને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરાયા.
#DGCup2026
#AIRPics : રાજેશ રાઠવા

➡️મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે રમતગમત અને યુવા વિભાગ દ્વારા 5 અને 10 કિમીની દોડ યોજાઈ. ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલ અને નગરપાલિકા પ્રમુખ દીપિકા ટંડેલે લીલી ઝંડી આપી દોડનો પ્રારંભ કરાવ્યો.
#FitIndiaRun #FitIndia #Daman #Fitness
#AIRPics : પ્રદીપ ભાવસાર

➡️આરોગ્ય મંત્રીએ જવાનોના ખબર-અંતર પૂછી સારવારની સમીક્ષા કરી. છેલ્લા 10 દિવસમાં 87 જવાનો દાખલ થયા, જેમાંથી 50 સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 37 જવાનો સારવાર હેઠળ છે.
#Gandhinagar #GujaratNews #HealthUpdate #BSF #CRPF #ITBP
#AIRPics :દુર્ગેશ મહેતા

➡️તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સુરત ફ્લાઈંગ સ્ક્વોડ અને તાપી જિલ્લા ભૂસ્તર વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી.
➡️કાર્યવાહી દરમિયાન 8 ટ્રેક્ટર અને 2 ડમ્પર સહિત 1.5 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
#Tapi #Nizar #IllegalMining #MiningRaid
#AIRPics : નીરવ કંસારા

➡️ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને ટેકનિકલ ઓપરેટર સહિતની કુલ 870 જગ્યાઓ માટે 3 ઑક્ટોબર, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. પરીક્ષામાં આશરે 12,000 ઉમેદવારોએ ભાગ લીધો હતો.
#GujaratPolice #GPRB #PSI
#AIRPics :દુર્ગેશ મહેતા

#Gujarat #Daman #TBMuktBharat
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
લોકોને ટીબી રોગના લક્ષણો, સારવાર અને તેના નિવારણ અંગે માહિતી આપવામાં આવી
#AIRPics : પ્રદીપ ભાવસાર

#SevaJyotiYatra #Gujarat #SevaSankalpAbhiyan #ViksitBharat
પ્રધાનમંત્રી #NarendraModi ના #25YearsOfPublicService ના ભાગરૂપે શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં #Bhuj ખાતે “વિકસિત ભારત સંકલ્પ” સભાનું આયોજન કરવામાં આવ્યું
#AIRPics : હેમાંગ પટ્ટણી

#25YearsOfPublicService #Gujarat #SevaSankalpAbhiyan #ViksitBharat
#GirSomnath માં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં #SevaJyotiYatra યોજાઈ
જિલ્લાકક્ષાની સામૂહિક અને વ્યક્તિગત રંગોળી સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરાયા
#AIRPics : રાજેશ ભજગોતર

#SabarKantha #SevaJyotiYatra #25YearsOfPublicService #SevaSankalpAbhiyan #ViksitBharat
હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામાજિક અગ્રણી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા'યોજાઈ
"સેવા જ્યોતિ યાત્રા"માં સાબરવાસીઓ ઉત્સાહભેર જોડાયા
#AIRPics : યોગેશ સથવારા

💠દમણમાં #SevaSankalpAbhiyan અંતર્ગત નાની દમણ દરિયા કિનારે યોજાઈ મેઘા બીચ સ્વચ્છતા ડ્રાઈવ
💠પ્રશાસન, જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યો
#Daman #SwachhBharat
#AIRPics : પ્રદીપ ભાવસાર

#Gujarat #SevaSankalpAbhiyaan #Rangolicompetition
#Panchmahal માં 'સેવાના રંગ રાષ્ટ્રના સંગ' થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ
200 શાળાઓના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો
#AIRPics : વિપુલ પુરોહિત

#Gujarat #SabarKantha #SevaSankalpAbhiyaan #Plantaion #SaveEnvironment
ઇડરના ઉમેદગઢ ખાતે કેબિનેટ મંત્રી નરેશ પટેલે વારાણસીથી વડનગરની બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું
મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો
#AIRPics : યોગેશ સથવારા

#HealthCheckup #BankingServices
#Tapi ના વ્યારામાં નગરપાલિકા કક્ષાનો 12મો #SewaSetu કાર્યક્રમ યોજાયો
નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ અને બેંકિંગ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી
જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો
@infotapigog24
#AIRPics : નીરવ કંસારા

#AnganUtsavDaman #DamanMunicipality
#Daman માં આંગણ ઉત્સવ અંતર્ગત દમણ નગરપાલિકા દ્વારા આંગણવાડી બહેનોના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતી આંગણવાડી બહેનોનું સન્માન કરાયું
#AIRPics : પ્રદીપ ભાવસાર

#Gujarat #BanasKantha #SevaSankalpAbhiyaan
વારાણસીથી વડનગર તરફ નીકળેલી સેવા સંકલ્પ બાઇક સેવા યાત્રાનું છાપી ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે સ્વાગત કર્યું
મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને બાઇક સવારોનો ઉત્સાહ વધાર્યો
#AIRPics : સવજી ચૌધરી

#Gujarat #GirSomnath #Farmers #Agriculture #Guidance
તાલાલા ખાતે વૈજ્ઞાનિક–ખેડૂત સંવાદ યોજાયો
આંબાની આધુનિક ખેતી, ઉત્પાદન વધારવા અને સ્માર્ટ ઓર્ચર્ડ મેનેજમેન્ટ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું
@InfoGirsomnath
#AIRPics : રાજેશ ભજગોતર

#Gujarat #Mahesana #SevaSankalpAbhiyaan #Plantation
વારાણસીથી વડનગર તરફ નીકળેલી બાઈકર્સ સેવા યાત્રા ઝુલાસણ પહોંચી; ગ્રામજનોએ ઉમળકાભેર કર્યું સ્વાગત
મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ અપાયો
#AIRPics : જયંતિ ચૌધરી

#Panchmahal #KarunaAmbulance
💠અબોલ જીવોની સંભાળ: કરુણા એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક પૂરા કર્યા 9 વર્ષ
💠પંચમહાલ અને દાહોદમાં 20 હજારથી વધુ ઈજાગ્રસ્ત પશુઓને મળ્યું નવજીવન
@GogPanchmahal
#AIRPics : વિપુલ પુરોહિત

Last Seen Hashtags on Sotwe
phat
Seen from Turkey
sucker
Seen from Canada
Brionne
Seen from Venezuela
uk blowjob
Seen from Singapore
AIภาพเสียวแนวครอบครัว
Seen from Thailand
道枝駿佑
Seen from Japan
สาวใหญ่
Seen from Thailand
ipicam()********************************************* +filter:videos
Seen from United States
minichat(filter:videos)
Seen from Turkey
FalconCO
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




























