Top Tweets for #CySCA
મેરાયો નૃત્યમાં તમને સૌથી વધુ શું ગમે છે?
#Merayo #MerayoDance #FolkArt #GujaratFolk #CYSCA #polloftheday
બહુરૂપી કલાકારો દ્વારા ભજવવામાં આવતા પાત્રોમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમે છે?
#PollOfTheDay #BahurupiArt #FolkArt #FolkCulture #GujaratFolk #CYSCA
શું તમે જાણો છો કે ૧ મે, ૨૦૨૬ ના રોજ ગુજરાત કેટલામો સ્થાપના દિવસ ઉજવશે? વિચારો અને તમારો સાચો જવાબ નીચે કોમેન્ટમાં જણાવો. 👇
#GujaratFoundationDay #GujaratSthapanaDivas #GujaratDay2026 #GarviGujarat #CYSCA

બંધારણના શિલ્પી અને સમાનતાના પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં કોટિ કોટિ વંદન. દરેક નાગરિકને સન્માન અપાવનાર અને બંધારણના શિલ્પીને જન્મજયંતિની હાર્દિક શુભકામનાઓ.
#AmbedkarJayanti2026 #BabasahebAmbedkar #JaiBhim #FatherOfIndianConstitution #CYSCA

ઢોલો રાણા નૃત્યમાં તમને સૌથી વધુ શું આકર્ષક લાગે છે?
#DholoRano #Charotar #FolkDance #CultureOfGujarat #TraditionalDance #polloftheday #CYSCA
શ્રી રામચરણના પરમ સેવક અને ભક્તિના જીવંત પ્રતિક એવા સંકટમોચન હનુમાનજીની 'હનુમાન જયંતી' નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
#HanumanJanmotsav #HanumanJayanti2026 #JaiBajrangbali #Hanumanji #SankatMochan #JayShreeRam #HanumanJanmotsav2026 #CYSCA

સત્ય અને સંયમનો માર્ગ પ્રશસ્ત કરનારા પ્રભુ શ્રી રામ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી હાર્દિક પ્રાર્થના.
#ramnavami #RamNavami2026 #ramnavmispecial #ShriRam #jayshriram #CYSCA

માધવપુર મેળા વિશે કેટલું જાણો છો?
તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો 👇
#MadhavpurFair #MadhavpurFair2026 #ShriKrishna #DeviRukmani #Madhavpur #CYSCA

ગુજરાત રાજ્યના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમની નોંધ.
#HimalayaTrek #YouthOfGujarat #Trekking #Mountaineering #PressRelease #AdventureCamp #CYSCA

શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિનો આ ત્રિવેણી સંગમ એટલે ખોડિયાર ઉત્સવ. માણો, ખોડિયાર ઉત્સવના પ્રથમ દિવસની અદ્ભુત ઝલક.
#KhodiyarUtsav #KhodiyarUtsav2026 #KirtidanGadhvi #GujaratCulture #KhodalDham #JayKhodiyar #Rajpara #Bhavnagar #CYSCA
કલાનો અવિરત પ્રવાહ અને વસંતનો ઉમંગ 🌸✨
વસંતોત્સવના પાંચમા દિવસે ગાંધીનગરના આંગણે લોકકલાકારોએ પોતાની અદ્ભૂત રજૂઆતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા. પરંપરાગત સૂર અને તાલના સંગમ સાથે માણો પાંચમા દિવસની ખાસ ઝલક.
#Vasantotsav2026 #Gandhinagar #GujaratiFolk #Folkmusic #CYSCA
ચોથા દિવસે જામ્યો કલાનો અનેરો રંગ 🌈✨
વસંતોત્સવના ચોથા દિવસે ગાંધીનગરના આંગણે લોકકૃતિઓ અને પરંપરાગત સંગીતનો અદ્ભૂત સંગમ જોવા મળ્યો. કલાકારોના ઉત્સાહે વાતાવરણમાં એક નવો જ ઉમંગ ભરી દીધો. જુઓ ચોથા દિવસની ભવ્ય ઝલક 📸🎭
#Vasantotsav2026 #Gandhinagar #GujaratEvents #Folkmusic #CYSCA
વસંતોત્સવમાં તમને સૌથી વધુ શું જોવું ગમે છે?
#Vasantotsav #Vasantotsav2026 #Gandhinagar #polloftheday #CYSCA
વસંતોત્સવ-૨૦૨૬ અંતર્ગત હેન્ડીક્રાફ્ટ અને ફૂડ સ્ટોલની અરજી અંગેની નોંધ.
#Vasantotsav2026 #VasantotsavGujarat #StallBooking #Handicraft #FoodStallRegistration #CYSCA

ઉત્તરાર્ધ મહોત્સવ ૨૦૨૬ની એક ઝલક ! રાત્રિના સમયે રંગબેરંગી રોશનીથી ઝળહળતા સૂર્યમંદિરના શિલ્પો અને કુંડની પૃષ્ઠભૂમિમાં નૃત્યની લયબદ્ધ પ્રસ્તુતિ એક દિવ્ય અનુભવ સમાન રહી.
#UttarardhMahotsav #UttarardhMahotsav2026 #ModheraSunTemple #ModheraFestival #CYSCA
અમદાવાદમાં આયોજિત 'ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ૨૦૨૬' માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ ઉપસ્થિત રહી પતંગબાજીનો આનંદ માણ્યો.
#KiteFestival2026 #PMModi #KiteFestival #Ahmedabad #InternationalKiteFestival #CYSCA
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.9M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers
