Top Tweets for #GaBBar
જ્યાં મા અંબાનું હૃદય સ્વરૂપ પીઠ વિરાજમાન છે! ગબ્બર એ માત્ર એક ઊંચો પર્વત નથી, પણ ૫૧ શક્તિપીઠોમાં શિરોમણી એવું આદ્યશક્તિનું અખંડ અને મૂળ પ્રાગટ્ય ધામ છે. અંબાજી આવો ત્યારે ગબ્બરના અખંડ દીવાના દર્શન જરૂર કરજો!
#51shktipeeth #Gabbar #51shktipith #Ambaji #AmbajiTemple

Sholay in the mid 70's (Gabbar) n Parinda in the late 80's (Anna Seth) through their fictional portrayal of unusual baddies showed us how terrifying and powerful the presence of villains could cinematically haunt generations to come.
#Sholay #Gabbar
#Parinda #NanaPatekar #Anna

ગબ્બર પર્વત પર સાક્ષાત્ મા અંબાના પાવન ચરણચિહ્નો બિરાજમાન છે, જેના માત્ર એક દર્શનથી મનુષ્યનું જીવન ધન્યતા અનુભવે છે. અંબાજી આવો, મા અંબેના અવિરત આશીર્વાદ પ્રાપ્ત કરો.
#Gabbar #51shktipeeth #51shktipith #Ambaji #AmbajiTemple

અંબાજીના વાતાવરણમાં અનેરી ભક્તિ અને આસ્થાનો અનુભવ થાય છે. મા આદ્યાશક્તિના અલૌકિક દર્શનનો લહાવો મેળવતાં જ દરેક શ્રદ્ધાળુનું અંતર શ્રદ્ધાના અનેરા ઉમંગથી ઝૂમી ઊઠે છે અને મન પરમ સંતોષથી ભરાઈ જાય છે.
#Maamba #Gabbar #51shktipeeth #51shktipith #Ambaji
અંબાજીમાં સાંજે હોવ તો મંદિરથી માત્ર ૧.૫ થી ૨ કિ.મી. દૂર આવેલા કૈલાશ હિલ પરથી સૂર્યાસ્તનો નજારો જોવાનું ચૂકશો નહીં. તો તમે પણ મા અંબાના દર્શન સાથે કૈલાશ હિલ પર કુદરતી સૌંદર્ય અને મનોરમ્ય સાંજના સાક્ષી બની તમારી યાત્રાને અવિસ્મરણીય બનાવો.
#Ambaji #AmbajiTemple #Gabbar #51shktipeeth #51shktipith

શું તમે જાણો છો કે બાલ્યાવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણના ચૌલ કર્મ (બાબરીની વિધિ) માટે નંદબાબા અને માતા યશોદા અંબાજીના પાવન ધામમાં પધાર્યા હતા. તમે પણ પરિવાર સાથે અંબાજી પધારો.
#Ambaji #shreekrishna #Gabbar #51shktipeeth #51shktipith

శ్రీవారిని దర్శించుకున్న భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్..
#shikhardhawan #gabbar #tirumala #lordvenkateswara #tirupatibalaji #teamindia #indiancricketer #cricketupdates #ttd #tirumalesha #celebritydarshan #cricketfans #breakingentertainment #andhranews #andhrapradesh #siti24x7
#WATCH | जब मुंबई प्रोटेस्ट के बीच अचानक हुई ‘गब्बर’ की एंट्री! मौके पर मौजूद लोगों की नजरें थम गईं!
#mumbaiprotest #mumbai #gabbar #protest #viralvideo #mumbainews #livetimesnews
ठाकरेंच्या मोर्चात 'गब्बर'ची धमाकेदार एन्ट्री!
⭕ गर्जना मोर्चाचे प्रत्येक अपडेट!
https://t.co/FwvZ2WCmvm
#Gabbar #News18Marathi #UddhavThackeray
#RajThackeray #mumbai #GyaneshKumar

🙏🌺 ગબ્બરની પવિત્ર ધરતીથી મા અંબાના દિવ્ય ધામ સુધી… 🚩
આકાશમાંથી દેખાતું અંબાજીનું ભવ્ય સૌંદર્ય, ગબ્બર પર્વતની પાવનતા અને મા અંબાના ધામની દિવ્ય આભા ભક્તિ અને કુદરતના આ અદભુત સંગમની સિનેમેટિક ઝલક. ✨❤️
#Ambaji #Gabbar #MaaAmba #AmbajiTemple #Gujarat
Rohit Sharma and Shikhar Dhawan's banter on the latest episode is absolutely unmissable! The chemistry, the laughter, and the old nostalgia. 😎❤️#GabbarAtRohitSharmaShow #Hitman #Gabbar
ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર, કરો ગબ્બરના ગોખથી માં અંબાની જ્યોતના દર્શન
#Ambaji #BhadarviPoonam #Gabbar #AmbajiMata #MaaAmba #JyotDarshan #VTVDigital
રોશનીથી ઝળહળતો ગબ્બર, આકાશમાંથી દિવ્ય દર્શન! ✨🚩
ડ્રોન દૃશ્યોમાં ગબ્બરની ભવ્ય લાઇટિંગ અને મા અંબાની આરાધનાનો માહોલ મન મોહી લે છે. આ અલૌકિક નજારો જોઈને બોલી ઊઠીએ—જય અંબે! 🙏
#Gabbar #Ambaji #MaaAmbe #DroneView #JayAmbe
મા અંબાના પવિત્ર ગબ્બર પર્વતની ઝલક! 🚩
અંબાજીની યાત્રામાં ગબ્બરના દર્શન માઈભક્તો માટે શ્રદ્ધાભર્યો અનુભવ છે. જુઓ આ રીલમાં ગબ્બરની સુંદરતા અને ભક્તિમય વાતાવરણ. 🙏🏻🌺
જય અંબે!
#Ambaji #Gabbar #BhadarviPoonam #MaaAmbe #JayAmbe
Seriously missing श्री #NathuramGodse #GopalPatha
We need 10000's of #Gabbar #UnknownMen immediately for deep cleansing
અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે બિરાજમાન પવિત્ર ગબ્બર મા અંબાની આસ્થા, શક્તિ અને દિવ્યતાનું પાવન ધામ. 🙏🏻🚩
ગબ્બરની ધરતી પર પહોંચતાં જ મન ભક્તિ અને શાંતિથી ભરાઈ જાય છે.
જય અંબે! 🌺
#Gabbar #Ambaji #AmbajiTemple #MaaAmbe #JayAmbe
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, લાખો માઈભક્તો પગપાળા માના ધામ તરફ | TV9Gujarati
#Ambaji #BhadarviPunam #MaaAmba #Gabbar #Banaskantha #GujaratFair #Pilgrimage #BolMadiAmbe #TV9Gujarati
India is not for beginners 🤣🤣
Someone made #one999 app which splits your bill into part payments that evade MDR 😁😁😁
@HiHyderabad @ApnaSecbad
IC SM #Gabbar

Last Seen Hashtags on Sotwe
diarrhoea
Seen from Spain
รับงานกระทุ่มแบน
Seen from Thailand
snapchat()**** filter:videos
Seen from United States
anxiouspanda()************************ filter:videos
Seen from United States
taboo
Seen from United States
antalyaesc
Seen from Turkey
ديوت_بدويٌّْ
inyankamugayo
Seen from United States
minichat
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers












