Top Tweets for #NETRANg
સુરતમાં પ્લોટના નામે ₹1.04 કરોડની છેતરપિંડીનો આરોપ!
કામરેજ-નેત્રંગ જમીન સોદામાં 17 રોકાણકારો સાથે ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો.
આ કૌભાંડમાં કેવી રીતે ફસાયા રોકાણકારો અને પોલીસ તપાસમાં શું સામે આવ્યું? જાણો સંપૂર્ણ વિગતો 👇
https://t.co/kp7rWhFesq
#Surat #Kamrej #Netrang #LandFraud #RealEstateScam #GujaratNews #CrimeNews
ભરૂચના નેત્રંગ CHCમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ, ગંદકી જોઈ અધિકારીઓનો ઉધડો લીધો
#BharuchNews #Netrang #HealthCenter #CollectorVisit #HospitalInspection #VTVDigital
૧ ઓક્ટોબર
#2026 – વરિષ્ઠ નાગરિક દિવસ 👴👵 વડીલોનું સન્માન કરીએ, તેમની સંભાળ રાખીએ અને સ્વસ્થ જીવન માટે પ્રોત્સાહિત કરીએ.
#SeniorCitizensDay #NetrangHealth
#NETRANGTALUKA
#BHARUCHDISTRICT
#Gujarat
#NETRANG #mamlatdarnetrang
૧ ઓક્ટોબર
#2026 – વરિષ્ઠ નાગરિક દિવસ 👴👵 વડીલોનું સન્માન કરીએ, તેમની સંભાળ રાખીએ અને સ્વસ્થ જીવન માટે પ્રોત્સાહિત કરીએ.
#SeniorCitizensDay #NetrangHealth
#NETRANGTALUKA
#BHARUCHDISTRICT
#Gujarat
#NETRANG #mamlatdarnetrang

🏥🇮🇳
🌿 સેવા મેરા યોગદાન | સેવા સંકલ્પ અભિયાન 🌿
તાલુકાના સિકલસેલ કાઉન્સેલર દ્વારા ગામડાના સિકલસેલ ડિસીઝથી અસરગ્રસ્ત લાભાર્થીઓને રોગ અંગે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
#સેવામેરાયોગદાન #સેવાસંકલ્પઅભિયાન #SickleCell #SickleCellAwareness #HealthAwareness #Netrang
બ્લડ પ્રેશર વિશે જાગૃત રહેવા માટે લક્ષણોની રાહ ન જુઓ.
નિયમિત BP ચેક કરાવવાની ટેવ રાખો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
#AarogyaGujarat #SwasthGujarat #BloodPressure #HeartHealth #HealthAwareness #HealthyLifestyle #GujaratHealth

Bharuch: Clash Erupts Over Ashram Construction in Netrang’s Kodwav Village | Gujarat | TV9Gujarati
#Bharuch #Netrang #Kodwav #Gujarat #GujaratNews #Ashram #TV9Gujarati
🏥🩺 આજે મંગળવાર — NCD કેમ્પ 🩺🏥
🩸 બ્લડ પ્રેશર તપાસ
🩸 બ્લડ શુગર તપાસ
🎗️ કેન્સર અંગેની તપાસ અને માર્ગદર્શન
⚖️ ઊંચાઈ–વજન તથા BMI તપાસ
💊 આરોગ્ય માર્ગદર્શન
👉 નિયમિત તપાસ • સમયસર સારવાર • સ્વસ્થ જીવન
#NCDCamp #બિનસંચારીરોગો #આરોગ્યતપાસ #સ્વસ્થગુજરાત #HealthForAll #Netrang

આજરોજ મામલતદારશ્રી, નેત્રંગના અધ્યક્ષસ્થાને સેવાસેતુ 2.1ના સફળ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ. નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને અસરકારક રીતે મળી રહે તે માટે આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#SevaSetu2_1 #Netrang #GoodGovernance

🏥🇮🇳
#HEALTHTEAM
#NETRANGBLOCK
#THAVAPHC
#AYUSHYAMANAROGYMANDIR
#NETRANG
#ANTILARVALACTIVITIES
#NVBDCP #CLORINATIONACHEACK
#RCTEST
"તાલુકાના સુપરવાઈઝર ના નેતૃત્વ હેઠળ નેત્રંગ નગરમા આરોગ્યલક્ષી કામગીરી..."

જરા ચૂક ને સીધું મોત! નેત્રંગમાં તંત્રની બેદરકારી, ખાડી પાર કરવા લોકો પાસે એકમાત્ર વીજ પોલનો સહારો
#Bharuch #Netrang #Khadi #ElectricPole #DangerousCrossing #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT
Bharuch: Inter-State Theft Gang Busted After Filmy Police Chase in Netrang | Gujarat | TV9Gujarati
#Bharuch #Netrang #InterstateGang #TheftCase #PoliceChase #CrimeNews #Gujarat #TV9Gujarati
🇮🇳 તિરંગાની શાન, નેત્રંગની ઓળખ! 🇮🇳
આજે નેત્રંગ તાલુકાની ધરતી દેશભક્તિના રંગે રંગાઈ. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
તિરંગો માત્ર ધ્વજ નથી, એ આપણા ગૌરવ અને એકતાનું પ્રતીક છે.
#TirangaYatra #Netrang #HarGharTiranga #HarDilTiranga #IndependenceDay2026

Bharuch Netrang Accident: 18-Year-Old Biker Killed in Car-Bike Crash | Gujarat | TV9Gujarati
#Bharuch #Netrang #Accident #CarBikeAccident #RoadAccident #BharuchNews #Gujarat #TV9Gujarati
આજરોજ મામલતદારશ્રી, નેત્રંગ દ્વારા પ્રાથમિક કન્યા શાળા તથા પ્રાથમિક કુમાર શાળા, નેત્રંગની મુલાકાત લેવામાં આવી. MDM કેન્દ્રની તપાસણી તેમજ કુમાર શાળાના ટેરેસ પરના કિચન ગાર્ડન 🌱, ગણિત-વિજ્ઞાન લેબ અને સ્પોર્ટ્સ રૂમ નું નિદર્શન કરવામાં આવ્યું.
#Netrang #Education #SchoolVisit #MDM

🏥🇮🇳
#NETRANG
#HEALTHTEAM
#PHCMORIYANA
#AYUSHYAMANAROGYMANDIR
#KayakalpPeerAssessment conducted cho KAKADKUI
AAM Moriyana

🏥🇮🇳
#NETRANG
#HEALTHTEAM
#PHCTHAVA
#AYUSHYAMANAROGYMANDIR
#KayakalpPeerAssessment conducted by Nodal CHO Kinjal at Ayushman Arogya Mandir, Netrang-2

🇮🇳 ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે મામલતદારશ્રી, નેત્રંગ દ્વારા નવરંગ વિદ્યામંદિર, મોરીયાણા ખાતે ઉજવણી સ્થળનું રૂબરૂ નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થાઓ અંગે સમીક્ષા તથા સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
#SwatantrataDiwas #Netrang #HarGharTiranga 🇮🇳

Voluntary Groups Rush Aid to Bharuch Flood Victims After TV9 Report | TV9Gujarati
#BharuchFlood #FloodRelief #Daheli #Netrang #Valia #TV9Gujarati #Sevayagna #RSS #SetuFoundation #GujaratFloods #TV9Gujarati
Bharuch: Netrang Flood Victims Question Relief Survey Process | TV9Gujarati
#Bharuch #Netrang #Valiya #FloodNews #GujaratRain #FloodRelief #HeavyRain #BreakingNews #GujaratNews #TV9Gujarati
Last Seen Hashtags on Sotwe
snapchat(())********************* filter:videos
Seen from Canada
Taboocontent
Seen from United States
Unexpected
Seen from United States
snapcha
Seen from United Kingdom
anxiouspanda
Seen from United States
ราชบุรี
Seen from Thailand
后入
분수
Seen from Korea
hijabi video
anxiouspandaa(****************************)filter:native_video
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers




















