Top Tweets for #SHRAVAN
નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું, ડ્રોન VIDEO : કોળિયાકમાં શ્રાવણના અંતિમ દિવસે શ્રદ્ધાનો મહાસાગર, હજારો ભક્તો દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા - https://t.co/tNGoIQ0gMR
#NishkalankMahadev #Gujarat #Shravan #KoliyakFair
पालोदा : श्रावण मास के अंतिम दिन सोमेश्वर महादेव मंदिर में भगवान भोलेनाथ का भूतनाथ स्वरूप सजाया गया। महाआरती, महाप्रसाद और गरबा रास में बड़ी संख्या में श्रद्धालु शामिल हुए। #Paloda #SomeshwarMahadev #Mahadev #Shravan
डूंगरपुर : वसी शिव मंदिर में श्रावण मास के अंतिम दिन बाबा बर्फानी का विशेष स्वरूप सजाया गया। बर्फ से बनी झांकी के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु पहुंचे। #Dungarpur #BabaBarfani #Mahadev #Shravan
🔸જામનગર: શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે મહાભસ્મ આરતી યોજાઈ
🔸શ્રાવણ માસના અંતિમ દિવસે મહાભસ્મ આરતી યોજાઈ
#Jamnagar #KuberBhandari #Mahadev #MahabhasmaAarti #Shravan
🔸અમદાવાદના પૌરાણિક એકલિંગી મહાદેવ ખાતે જલ કમળ શય્યા શ્રૃંગારના દર્શન
🔸પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટયા હતા
🔸લઘુરૂદ્ર અનુષ્ઠાનોનું ભાવપૂર્વક સમાપન કરવામાં આવ્યું
#Ahmedabad #EklingiMahadev #Shravan #Mahadev #HarHarMahadev
શ્રાવણ માસની પૂર્ણાહુતિએ સોમનાથ મંદિરે પોલીસનું ધ્વજારોહણ; શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજપૂજા કરી, SP જાડેજા સહિત અધિકારીઓ જોડાયા
#Shravan #SomnathMandir #SomnathPolice #GujaratPolice #Gujarat
https://t.co/lNSeij6aic
શ્રાવણ અમાસે સોમનાથ મહાદેવને ભવ્ય અન્નકૂટ દર્શન; પાવન પર્વે શિવોત્સવનું સમાપન, દિવ્ય શૃંગાર દર્શને ભક્તો શિવમય બન્યા; પરિસરમાં ‘હર હર મહાદેવ’નો નાદ
#Shravan #SomnathMandir #SomnathMahadev #Gujarat
https://t.co/9uZ3QQtuj5
શ્રાવણ અમાસે શિવ મંદિરોમાં ભવ્ય શણગાર અને મહાઆરતી; હિંમતનગર સહિત સાબરકાંઠાના શિવાલયોમાં ભક્તોની ભીડ, વિવિધ મંદિરોમાં વિશેષ શણગાર
#Shravan #Gujarat #Sabarkantha
https://t.co/cE9PAyVydY
The #celebration of last day of #Shravan
month with #Shobhayatra of #Tryambakeshwar Mahadev in my hometown #Dahod is the #first & I believe still the only one, has lots of #nostalgicmemories !😘
Coincidentally, we both came into being in same year & time!🙏
Har Har Mahadev 🙌
ખરચના દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ શિવલિંગ નું નિર્માણ, સતત ૧૧મા વર્ષે શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય આયોજન, એકસાથે દિવ્ય શિવ આરાધના અને ભસ્મ આરતી કરવામાં આવી.
#Kharch #DattashrayAshram #Shivling #Mahadev #Shravan #BhasmaAarti #VTVDigital
નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું, ડ્રોન VIDEO : કોળિયાકમાં શ્રાવણના અંતિમ દિવસે શ્રદ્ધાનો મહાસાગર, હજારો ભક્તો દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા
#NishkalankMahadev #Gujarat #Shravan #KoliyakFair
https://t.co/tNGoIQ0gMR
🗓️ DAY 30
🔱ॐ दीपदानाह्लादितं स्वसुतोत्सवागमनोत्सुकं चन्द्रमौलीश्वरं प्रणमामः ।
जो दीपदान से अति प्रसन्न रहते हैं, और अपने पुत्र गणेशजी का उत्सव आ रहा है इसलिए उत्सुक है ऐसे भगवान श्री चंद्रमौलीश्वरको प्रणाम ।
#Shravan #Chandramaulishvara
#ManorathDarshan #ShriHariMandir
#PujyaBhaishri | @PPBhaishri

🗓️ DAY 30
🔱ॐ दीपदानाह्लादितं स्वसुतोत्सवागमनोत्सुकं चन्द्रमौलीश्वरं प्रणमामः ।
जो दीपदान से अति प्रसन्न रहते हैं, और अपने पुत्र गणेशजी का उत्सव आ रहा है इसलिए उत्सुक है ऐसे भगवान श्री चंद्रमौलीश्वरको प्रणाम ।
#Shravan
#Chandramaulishvara
#ManorathDarshan
#ShriHariMandir
#PujyaBhaishri/@PPBhaishri

🧿 “20 વર્ષની અવિરત શિવસાધના” ♨️
વીસ વર્ષથી જામનગર સ્થિત નિવાસસ્થાને શ્રી ઓમકારેશ્વર મહાદેવના ચરણોમાં અવિરત પૂજા ચાલી રહી છે.
દિવસ બદલાયા, ઋતુઓ બદલાઈ, શ્રાવણના માસ અનેકવાર આવ્યા અને ગયા…પરંતુ મહાદેવ પ્રત્યેની આસ્થા અને ભક્તિનો પ્રવાહ અવિરત રહ્યો.
#OmkareshwarMahadev #Shravan
ૐની ગુંજ અને શિવજીની પવિત્ર આરાધના..
#shravan
🗓️ DAY29
🔱ॐ भस्मशुद्धिकरं भस्मोद्धूलितविग्रहं भक्तानुग्रहविग्रहं चन्द्रमौलीश्वरं प्रणमामः।
भस्म से शुद्धि संपादन करनेवाले,अपने श्रीअंगोमे भस्म लगानेवाले, भक्तोंपर अनुग्रह करनेके लिये विभिन्न रूप धारण करनेवाले श्रीचन्द्रमौलीश्वरको प्रणाम ।
#Shravan
#Chandramaulishvara
#ManorathDarshan
#ShriHariMandir
#PujyaBhaishri | @PPBhaishri

શ્રાવણ વદ ચૌદશની શિવભક્તિ સાથે હવે પૂર્ણાહુતિ તરફ છે; પણ મહાદેવ પ્રત્યેની ભક્તિ માટે કોઈ પૂર્ણવિરામ નથી.
આ પવિત્ર શ્રાવણમાં રોજની પૂજા, અર્પણ અને શિવસ્મરણ સાથે પસાર થયેલી દરેક સવાર એક આધ્યાત્મિક યાત્રા બની છે.
#OmkareshwarMahadev #Shravan #ShivBhakti #SanatanDharma
બે દિવસ રહેશે શ્રાવણ માસની અમાસ; ગુરુવારે કુશગ્રહણી અને શુક્રવારે સ્નાન-દાનની અમાસ; બપોરે આ રીતે કરો પિતૃઓ માટે ધૂપ-ધ્યાન
#Shravan #Amvasya #ShravanAmavasya
https://t.co/CDRc68dyrx
🗓️DAY27
🔱विष्णुब्रह्मनुताय स्वकीयकृपयोपात्ताकृतये शङ्कराय नमः।
ब्रह्माजी और भगवान विष्णु जिनकी स्तुति करते हैं, जो स्वेच्छा अनुसार शरीर धारण करनेवाले है ऐसे भगवान शंकरको हम प्रणाम करते हैं ।
#Shravan
#Chandramaulishvara
#ManorathDarshan
#ShriHariMandir
#PujyaBhaishri | @PPBhaishri

Last Seen Hashtags on Sotwe
habeshapussyforhabeshadick
Seen from Saudi Arabia
minichat()********************************************************************************************************************************************************************
Seen from United States
monkeyapp white
Seen from United States
bop
Seen from Peru
ClasicoCoahuilense
Seen from United States
tribute
Seen from Turkey
chav #slut
Seen from United Kingdom
mandy muse
Seen from United Kingdom
furtherconfusion2026
Seen from United States
trans #miami
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



















