Top Tweets for #abvptapi
#ABVPTapi દ્વારા કેમ્પસ #MembershipDrive અંતર્ગત વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. જેમાં પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ અને પ્રદેશ સહમંત્રી શ્રી હિરેનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યાં.
#ABVPGujarat
#MembershipDrive
#ABVPGujarat
#JoinABVP
#MembershipDrive

ઓડિશા NSUI ના પ્રમુખ દ્વારા 19 વર્ષની વિદ્યાર્થિની પર રાત્રિભોજનમાં ડ્રગ્સ પીવડાવીને બળાત્કાર કરવાના આરોપમાં #ABVPTapi દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
#ABVPGujarat #OdishaHorror

#NationalStudentsDay નિમિતે #ABVPTapi દ્��ારા વિધાર્થીઓને બુકમાર્કનું વિતરણ કરવામાં આવ્યું..
#ABVPFoundationDay
#ABVPGujarat

#ABVPTapi દ્વારા બિરસા મુંડાની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંગોષ્ટિનું આયોજન કરવામાં આવ્યું જેમાં અખિલ ભારતીય જનજાતિ કાર્ય સહપ્રમુખ નિલેશભાઈ સોલંકી, પ્રદેશ સહમંત્રી હિરેનભાઈ ચૌધરી તથા પ્રદેશ સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યાં
#ABVPGujarat

#ABVPTapi માં નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે #chhatrashaktiYatra નું વિવિધ કેમ્પસમાં સ્વાગત તથા સભાનું આયોજન કરવામાં આવ્યું.
#NavNirmanAandolan
#56thABVPGujConf
#ABVPGujarat

#ABVPTapi ના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ ના આવેલ પરિપત્ર માં મેનેજમેન્ટ ક્વોટા માં SC/ST વિદ્યાર્થીઓ ની શિષ્યવૃતિ રદ કરવાના નિર્ણય ને પાછો ખેંચવા માં આવે તેને લઈ ને જિલ્લા કલેકટર શ્રી ને આવેદન આપવા માં આવ્યું...
#ABVPGujarat

#ABVPTapi દ્વારા ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી પર ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
#JanjatiGauravDivas

#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 76 માં સ્થાપના દિવસ નિમિતે #ABVPTapi જિલ્લા દ્વારા વ્યારા નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા.
#ABVP76
#ABVPFoundationDay
#ABVPGujarat

#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૫ માં સ્થાપના દિવસ નિ���િતે #ABVPTapi જિલ્લા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.
#ABVP75
#ABVPGujarat

#ABVPTapi દ્વારા જિલ્લા સંમેલન "છાત્ર હુંકાર" યોજવામાં આવ્યું જેમાં ઉદ્ઘાટન સત્ર, શોભાયાત્રા અને જાહેરસભા યોજવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીઓની સામા���િક અને શૈક્ષણિક સમસ્યા ને લઈને પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા.

#ABVPTapi ના કાર્યકર્તાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી.
#JoinABVP
#JoinABVPGJ
#ABVPGujarat

#ABVPTapi ના કાર્યકર્તાઓ દ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ��ી ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરાવવામાં આવ્યું.
#ABVPDhyeyaYatra
#ABVPGujarat

A memorandum was submitted by #ABVPTapi to Governor, Tamilnadu through District Collector with a demand that strict action be taken against the culprits. (2/2)
#JusticeForLavanya
#BanForcefulConversion
#ABVPGujarat
#ABVPTapi નું બે દિવસીય અભ્યાસ વર્ગ બુહારી ખાતે સંપન્ન થયું,જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિભાગ પ્રચારક ��્રી મુળેશભાઈ જોગીયા, પ્રદેશ મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા, માનવ કલ્યાણ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઉદય ભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા.
#ABVPGujarat

આજરોજ #ABVPTapi દ્વારા સોનગઢ ડેપો કોરોના મહામારી બાદ બસ બંધ કરી દેવાથી વિધાર્થીઓને ભારે હાલાકી પડતી હોવાથી આવેદનપત્ર છતાં બસ ચાલુ ના કરતા આજે સોનગઢ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ની રેલી કાઢી આંદોલન કર્યુ અને બસ ડેપો દ્વારા નવી બસો ચાલુ કરવાનો નિર્ણય થયો
#ABVPSongadh
#ABVPTapi



#ABVPTapi દ્વારા ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત વાલોડ તાલુકાના દેલવાડા ગામમાં 650થી વધુ ઘરોનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
#ABVPGujarat
#ABVPForSociety
#GramSanjivani

આજ રોજ અખિલ ભારતીય વિધાર્થ�� પરિષદ તાપી જિલ્લાનો અભ્યાસ વર્ગ વ્યારા નગર ખાતે સંપન્ન થયો. સાથે ABVP તાપી દ્વારા સદસ્યતા અભિયાનમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અ��ે ચિત્ર સ્પર્ધાઓ કરવામાં આવી જેમાં વિજેતા વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સમ્માનિત કરવામા આવ્યા હતા.
#ABVPTapi

આજરોજ અખિલ ભ���રતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા ડોલવણ તાલુકાની શાખાનો અભ્યાસ વર્ગ અને કારોબારી ની ઘોષણા કરવામાં આવી
#ABVPDolvan
#ABVPTapi
#ABVPGujarat

Last Seen Hashtags on Sotwe
shemalejkt
Seen from United States
นัดเย็ดสาว2
Seen from Thailand
OnceHuman
Seen from Japan
تحرش_مواصلات
Seen from Bahrain
almostcaught
Seen from France
nolimit() +filter:media()
Seen from Thailand
monica
Seen from Thailand
รับงานสิงห์บุรี
Seen from Thailand
전주시디
Seen from Korea
theoilpaintstore
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.2M followers

Taylor Swift 
@taylorswift13
81M followers

Lady Gaga 
@ladygaga
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.1M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.6M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.8M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.3M followers



















































