Top Tweets for #dharmdarshan
મંગળ દોષનો ડર કે ભ્રમ? : જાણો ડૉ. પંકજ નાગર પાસેથી મંગળના અપવાદ અને સાચું ગુણ મિલન
#Dharmdarshan #Dharm #DrPankajNagar #AstrologyGuidance
https://t.co/YQfbENBIO0
'તારક મહેતા...'ના નિર્માતા અસિત મોદી ત્રિયુગીનારાયણ પહોંચ્યા : દીકરાના લગ્ન માટે પૌરાણિક સ્થળન��� મુલાકાત કરી, શિવ-પાર્વતીના લગ્ન સ્થળે વિશેષ પૂજા કરી
#Dharmdarshan #AsitModi #TriyuginarayanTemple
https://t.co/bb6KvLjZYE
નંગ અને રત્નો બદલશે તમારી કિસ્મત:જાણો તમારી જન્મકુંડળી પ્રમાણે કયું રત્ન ધારણ કરવું શ્રેષ્ઠ રહેશે
#Dharmdarshan #Dharm #GlobalAstro
https://t.co/wTayJhUKAv
આ સપ્તાહ કેવું રહેશે? : વૃષભ, કર્ક અને સિંહ રાશિને કારકિર્દીમાં પ્રગતિ પાક્કી, મકર અને મીન જાતકોને ભાગ્યનો સાથ મળશે
#Gujarati #Dharmdarshan #Horoscope #CareerProgress https://t.co/YootQCvpEH
અર્જુનનો વધ કરવા અશ્વસેન નાગે હાથ લંબાવ્યો : કર્ણે યુદ્ધમાં પ્રામાણિકતાનો પરિચય આપ્યો, અનૈતિક જીત કરતાં સન્માનજનક હારને સારી ગણાવી
Note - AI Generated Image
#Gujarat #Dharmdarshan #Mahabharata
https://t.co/BOACQ3ApN8
પંચતંત્રની કથાની શીખ : નવી વસ્તુઓ શીખો, પરંતુ જ્ઞાન અને તૈયારી વિના નવું કામ કરવું જોખમી હોઈ શકે છે
Note - AI Generated Image
#Gujarat #Dharmdarshan #Panchatantra
https://t.co/cJtEut9kVE
સ્વાતિ નક્ષત્રમાં ધનનો વરસાદ : વરસાદનાં પાણીનો આ પ્રયોગ સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનાં દ્વાર ખોલશે, જાણીતા એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી સમજો
#Dharmdarshan #SwatiNakshatra #Rain https://t.co/DaLParMv9d
ગોસ્વામી તુલસીદાસની શીખ : મંત્ર જાપ પણ એક બીજ સમાન છે, નિયમિત રૂપે કરવામાં આવેલ જાપની અસર જીવનમાં ધીમે ધીમે દેખાય છે
#Dharmdarshan #MantraJap #TulsiDas #Teachings
https://t.co/Mj0Cm2Al3w
ધન-સંપત્તિના દાતા શુક્ર દેવનું ગોચર : મેષ રાશિના લોકોને પ્રેમની પ્રાપ્તિ થશે, કર્ક-મકર રાશિ પર પૈસાનો વરસાદ; જાણો તમારા જીવનમાં શું બદલાશ���
#Dharmdarshan #ShukraGochar #Rashi
https://t.co/8ShKaF6CQL
શનિદેવની 'પરમ મિત્ર'ના ઘરમાં એન્ટ્રી! : મેષ-મિથુન સહિત છ રાશિઓ પર ન્યાયાધીશ મહેરબાન, કન્યા સહિત 4 રાશિના જાતકોએ ફૂંકી-ફૂંકીને પગલાં ભરવા
#Dharmdarshan #ShaniTransit #Astrology https://t.co/XNyTxiCQLD
તમામ રાશિ માટે જુલાઈ મહિનો કેવો રહેશે? : મેષ, સિંહ સહિત ચાર રાશિને સરકારી પરીક્ષામાં મોટી સફળતા મળશે; મિથુન-મીન રાશિએ નાણાકીય લેણદેણમાં સાવધ રહેવું
#Dharmdarshan #Horoscope https://t.co/NQI68ofAfZ
પરિવારના કારણે દુઃખી વ્યક્તિને સંતની શીખ : ઘરની સમસ્યાઓના ઉકેલ ધીરજ અને સમજદારીથી શોધો, મુશ્કેલ પરિસ્થિતિઓથી ભાગવાને બદલે સામનો કરો
Note - AI Generated Image
#Dharmdarshan #Solution https://t.co/MLUBagXcbd
આ સપ્તાહ કેવું રહેશે? : મિથુન, સિંહ અને મકર રાશિને પ્રોપર્ટી સંબંધિત લાભના સંકેત, કન્યા-ધન રાશિને નોકરી-વેપારમાં પ્રમોશનના યોગ
#Dharmdarshan #Rashifal #Horoscope https://t.co/U15BRYE7yx
શ્રીકૃષ્ણે દુર્યોધનના છપ્પન ભોગ ઠુકરાવી વિદુરનું સાદું ભોજન આરોગ્યું : મહાભારતનો આ પ્રસંગ મુશ્કેલ સમયમાં વિવેકપૂર્ણ નિર્ણય લેતા શીખવશે
#Dharmdarshan #Mahabharat #Krishnas #Teaches https://t.co/fmZofY4uxJ
આવતીકાલે જેઠ પૂર્ણિમા : સૂર્યદેવને અર્ઘ્ય આપી દિવસની શરૂઆત કરો; જાણો પિતૃ તર્પણ અને પૂજાની ખાસ વિધિ
#Dharmdarshan #JyeshthaPurnima https://t.co/OYkLDBM8zc
કુંડળીના આ દૂષિત યોગ પ્રગતિમાં બને છે અવરોધ : જાણો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી તેનું ચોક્કસ નિવારણ
#Dharmdarshan #Dharm #Kundali #Astrologer https://t.co/gpAzJAFab7
સોમવારે જેઠ પૂર્ણિમા અને સંત કબીર દાસ જયંતિ : ભગવાન વિષ્ણુ અને બાળ ગોપાલની પૂજાનું અનેરું મહત્ત્વ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી કષ્ટો દૂર થશે
#Dharmdarshan #JyeshthaPurnima #SantKabirDasJayanti https://t.co/DolkVpo7ZS
વાર્તા: મૂર્તિ બનાવવાની હતી, પરંતુ શિલ્પકારથી પથ્થર ન તૂટ્યો : એક-બે નિષ્ફળતાઓથી એ નક્કી નથી થતું કે કામ અશક્ય છે, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરવો
Note - AI Generated Image
#Dharmdarshan #SculptorsStruggle https://t.co/uAD1WElZCb
સોમવારે વટ સાવિત્રી વ્રત : અખંડ સૌભાગ્ય અને સુખ-શાંતિની કામના સાથે સ્ત્રીઓ વડલાને પૂજ��ે; જાણો પૂજા-વિધિ અને મહત્ત્વ
#Dharmdarshan #VatSavithriVrat #NirjalaEkadashi
https://t.co/DuYZocjzQI
આવતીકાલે નિર્જળા એકાદશી : માન્યતાઓ: પાણી પીધા વિના વ્રત કરવાથી વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળે છે
#Dharmdarshan #NirjalaEkadashiVrat #EkadashiPunya https://t.co/1WADWcH4Vo
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.7M followers

Taylor Swift 
@taylorswift13
82.6M followers

Lady Gaga 
@ladygaga
74.1M followers

Virat Kohli 
@imvkohli
71.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.5M followers

Neymar Jr 
@neymarjr
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.8M followers

X 
@x
60.8M followers
