સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીને જો ગુજરાતીમાં કોઈ પણ વિષયનું મટીરીયલ જોઈતું હોય તો પ્લીઝ DM me.
Inform to your friends also
Preference will be given to needy students. ( After confirmation)
@sunnysweet201@kathiyawadiii@parth_20_02@dratulgoswami
રેવેન્યુ તલાટીમાં ��ાસ થનાર અને જિલ્લા ફાણવળી પત્ર મેળવનાર જે ઉમેદવારો નું પોતાના ફાળવેલ જિલ્લામા DV બાકી હોઈ અથવા કોઈપણ ડોક્યુમેન્ટ આપવાના હજુ પણ રહી ગયા હોઈ એ તમામ એ કાલ (31/05) સુધીમાં જમા કરાવી આવે. (રજાના દિવસે પણ કચેરી ચાલુ રહેશે ) Share this 💫
🚨🚨ATTENTION | MOST IMPORTANT
All selected candidates for Revenue Talati are requested to report to their allotted Dist. Coll. Office with all Original Certificates immediately.
Latest by 31/05/2026(Sunday)
All Dist. Coll. Offices will remain open on Sunday for this purpose.🚨🚨
❤️ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલુ��� પ્રથમ ગામ ચતરપૂરા જ્યાં પીવા ના પાણી ની સમસ્યા જોવા મળી હતી.અને ત્યાં બહેન-દિકરીઓ તળાવ માંથી ગંદુ પાણી ભરી ને લાવતી હતી.મારા ધ્યાન માં આવતા ત્યાં થી પાણીનું ટેન્કર મંગાવી ચોમાસા સુધી તેમને એક દિવસ છોડી એક દિવસ પાણી ના ટેન્કર ની વ્યવસ્થા કરી આપી.
After many failures, rejections, sleepless nights, and endless patience… finally, I achieved the first step of my government career — selected as Revenue Talati. ✨
This journey taught me that success may take time, but hard work, faith, and patience never go to waste.