કડવી ગોળીઓ ચવાય નહીં, ગળી જવી પડે છે.
એ જ રીતે જીવનમાં..
અપમાન, તિરસ્કાર, દગા જેવી કડવી વાતોને સીધી ગળી જવી જોઈએ.
જો તેને ચાવતા રહેશો, અથવા વારંવાર યાદ કરતા રહેશો, તો જીવન કડવું જ બની જશે..!!
વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે અમેરિકા અને રશિયાની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ દેશોના નિર્ણયોના કારણે બ્રિટનના લોકોના ખિસ્સાં પર અસર પડી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં રોષ વ્યક્ત કરતાં સ્ટાર્મરે કહ્યું કે, હું એ વાતથી કંટાળી ગયો છું કે દુનિયાના કોઈ ખૂણામાં ટ્રમ્પ અને પુતિન શું નિર્ણય લેશે તેની અસર મારા દેશના પરિ��ારો તથા ઉદ્યોગપતિઓના બિલ પર પડે છે.
#USA #Russia #Presidentdonaldtrump #Presidentvladimirputin #UK #PrimeministerKeirStarmer #Economicimpact #Inflation #Trending #Viral #Gscard #Gujaratsamachar
📢 ખેડૂતો માટે ખુશખબર! 🌾
ખેડૂતો માટે સહાય યોજનાઓના ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે. હવે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ ૪૨ યોજનાઓનો લાભ મળશે.
🗓️ અ��જી કરવાની તારીખ:
૨૭/૦૩/૨૦૨૬ થી ૨૬/૦૪/૨૦૨૬
🌐 અરજી કરવા માટેની વેબસાઇટ:
અરજી કરવા માટેની વેબસાઇટ https://t.co/mQWhPRiWNz પોર્ટલની મુલાકાત લો..
👉 તમામ ખેડૂતોને વિનંતી છે કે સમયસર અરજી કરી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લો.
#KunvarjiBavaliya #Ikhedut #KhedutSahay #GujaratYojana #DigitalGujarat 🌱
She left Maharashtra to start a small business in Gujarat. She wasn’t familiar with the Gujarati language,
see how she was welcomed and treated in Gujarat.
પોલીસકર્મીઓના કામના કલાક નક્કી કરવામાં આવશે,અઠવાડિક રજા નક્કી કરવામાં આવશે,ઓવરટાઇમ આપવામાં આવશે…
આવું ઘણા વર્ષો પહેલા મેં ગુજરાતના બજેટમાં વાંચ્યું હતું,પણ હજુ કશું થયું નથી 🙏
પોલીસકર્મીઓના પણ પરિવાર હોય છે અને બધા કર્મચારીઓ ચોર નથી હોતા 🙌
એ ઈમાનદાર પોલીસકર્મીનો શું વાંક?
😳😱
What about those who studied in Gujarati medium, think in their mother language, and proudly work for Gujarati?
They deserve equal support and opportunities.
ગીતા માં લખ્યું છે કે..
યાદ :- એમને કરો જે સારું હોય..
પ્રેમ :- એમને કરો જે સાચું હોય..
સાથ :- એમને કરો જે ઈરાદા નું પાકું હોય..
દિલ :- એમને આપો જે ચહેરા થી નહીં પણ દિલ થી સુંદર હોય..!!
Humble request
Telecom companies need to launch only Call recharge packs ( without mobile data), many poor and senior citizen don't need internet
They end up paying high prices for recharges
🙏
“હસ્તી” માત્ર નામ નથી, એનામાં વસે છે સુરત પોલીસનો આત્મા છઠ્ઠા દિવસે સુરત પોલીસે નામકરણ કર્યું પોલીસ બની ત્યજેલી હસ્તીના તારણહાર....
સુરત પોલીસ દ્રારા થોડા દિવસ પેલા મૂકી ગયેલ દિકરી નું નામકરણ કરી હસ્તી નામ આપવામાં આવ્યું ....
"अगर लोगों को लावारिस कुत्तों से इतना ही प्यार है तो वे उन्हें अपने घर क्यों नहीं ले जाते?"
◆ आवारा कुत्तों पर सुनवाई के दौरान सुप्रीम कोर्ट ने कहा
#SupremeCourt | Supreme Court | Street Dogs