સુરત માં દરરોજ 200 કેસ પેપર માં બતાવે છે.
પણ સાચું એ છે સુરતમાં દરરોજ 5000 થી 6000 કેસ આવે છે.પણ કોઈ જણાવતું નથી અવે આવામાં સરકાર પરીક્ષા લેવાનું વિચારે છે.શુ વિદ્યાર્થીનું જીવન જોખમ માં મુકવાનું વિચારે છેકે પછી ઓલઓવર ઇન્ડિયામાં 1લા નંબર પર આવાનું વિચારે છે.#StudentsLivesMatters
જો સારવાર આપતા ડૉક્ટર કે જે બધી કીટ પેરી ને કામ કરે છે જો એમને કોરોના થાય તો અમે પરીક્ષા આપવા આવીશુ તો અમને નઇ થશે કોરોના.થોડું વિદ્યાર્થી નું વિચારજો પછી પરીક્ષા નું આયોજન કરશો.
#Bhupendrasinhchudasama#PromoteToGujaratStudents
લગ્ન માં ૫૦ માણસો આવી શકે એમાં કોઈ ને કોરોના થાય તો આયોજક ઉપર કેસ થાય એવું ગુજરાત સરકાર એ કીધું! ���ો યુનિવર્સિટી ની પરીક્ષા માં વિદ્યાર્થી ઓ ને ભેગા કરી જો એમાં કોઈ ને કોરોના થાય તો પરિક્ષા ના આયોજક ઉપર કેસ ન થવો જોઈએ? @imBhupendrasinh @vijayrupanibjp
#promotetogujratstudents
As Guj ranks 4th in India for the Chinese Virus Corona after the graph dropped from position 2nd to position 4th. Thou' the death rate in Guj is higher than any other states in India. No matter what, is it safe for us to give exams in this PANDEMIC?#PromoteToGujaratStudents