ગુજરાતની જનતાનો વિશ્વાસ,
વિકાસના સંકલ્પને નવી તાકાત!
ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વ��ાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ જનતા સાથેના અતૂટ વિશ્વાસ અને વિકાસના સંકલ્પનું પ્રતિબિંબ છે.
રાજકીય તકવાદને જાકારો આપી જનતાએ વિકાસ અને સુશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઐતિહાસિક જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી
@dashrathbaria ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોની પ્રતિમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરીને યુવાઓ સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપી રહ્યા છે, એ જાણી આનંદની લાગણી અનુભવું છું.
આ અભિયાન ખરા અર્થમાં એકતા સાથે રાષ્ટ્રભક્તિની મિસાલ બની રહ્યું છે.
#HarGharTirangaGuj
#HarGharTiranga
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જીની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગર અને અમદાવાદ જિલ્લા ખાતે મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગર અને ખેડા જિલ્લા ખાતે વિવિધ સ્થળો પર મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.
On this #InternationalYouthDay, let’s celebrate the energy, creativity, and vision of young minds.
The future belongs to those who dream, innovate, and take bold steps.
Together, let’s empower our youth to build a better tomorrow.
On this #InternationalYouthDay, let’s celebrate the energy, creativity, and vision of young minds.
The future belongs to those who dream, innovate, and take bold steps.
Together, let’s empower our youth to build a better tomorrow.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત મહાપુરુષો/શહીદો ની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી મહાનગર ખાતે અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી @idineshmakwana તેમજ સંયોજકો દ્વારા મહાપુરુષોની પ્રતીમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી.