@aditiraval ટ્રાવેલ બ્લોગર્સ માત્ર Do's & Don'tsના સમયમાં ખૂબજ ડિટેઇલમાં ઝીણી માં ઝીણી માહિતી ને સરસ "ડોક્યુમેન્ટ્રી" તરીકે રજૂ કરવી એ ખૂબ જ મહેનત, ધીરજ અને ઊંડાણપૂર્વક જાણવા ની જીજ્ઞાસા માંગી લે.પણ જેને ગમતું કામ કરવા મળે પછી પાછું વાળીને જોવાનું ભૂલી જાય. ખૂબ ખૂબ અભિનંદન. Keep Rocking 👍
પુરુષ પ્રધાન સમાજમાં જે દીકરીઓ પોતાનું નામ બનાવી રહી છે એ તમામને એક જ વાત કહેવી છે
"KEEP IT UP"
તમારી સફળતા માટે સૌથી વધારે કોઈ ખુશ હશે, તો એ તમારો પરિવાર છે કારણકે એ જાણે છે કે male dominating industryમાં નામ બનાવવામાં કેટલી ખંત સાથે મહેનત કરવી પડે છે.
એ તમામ પિતાને વંદન🙏🏻
@kathiyawadiii અઠવાડિયા નો પહેલો દિવસ જનરલી બેંક માટે સૌથી વ્યસ્ત ગણાતો હોય છે. SBI જેવી બેંક જેમાં સામાન્ય રીતે સૌથી વધુ ખાતાં હોય એવી બ્રાન્ચ જે સુરતના સૌથી ભીડભાડ વાળા ગણાતા વિસ્તારોમાં થી મુખ્ય એવા વરાછા માં હોય તેને ૫૦ મિનિટ સ���ધી લુટારાઓ એ "બાન"માં રાખી એ વાત માનવામાં આવતી નથી.