લોકમાન્ય કોલેજ ખાતે 80 મા સ્વાતંત્ર્ય પર્વ એ ધ્વજવંદન કર્યું. સાથે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી અંકિત પન્નુ ઉપસ્થિત રહ્ય��.
યુવા શક્તિ ભારતની પ્રબળ ચેતના છે. જ્ઞાન, કૌશલ્ય અને પ્રતિભાથી સજ્જ યુવાનોની ઊર્જા જ વિકસિત ભારતના નિર્માણની સૌથી મોટી શક્તિ બનશે.
#IndependanceDay
#15August
#IndependenceDay2026
#80thIndependanceDay
વેજલપુર વિધાનસભાના વેજલપુર વોર્ડના કાઉન્સિલર શ્રી રાજુભાઇ ઠાકોર (મુખી) ને હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી અને શેઠ વી.એસ.કમિટીમાં સભ્ય તરીકે
તથા શ્રી દેવાંગ મેહતા ને હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી માં સભ્ય તરીકે,
���્રીમતી પારૂલબેન દવે ને ટાઉન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કમિટી અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ ઈ. ડબલ્યુ એસ. આ��ાસ યોજના કમિટી માં સભ્ય તરીકે તથા શ્રી જુલીબેન ચૌહાણ ને મહિલા બાળવિકાસ કલ્યાણ કમિટીના સભ્ય તરીકે નિયુક્ત થવા બદલ સૌને અભિનંદન.
વેજલપુર વિધાનસભાના વિવિધ વોર્ડના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી @narendramodi જીના જનવિકાસ, જનકલ્યાણ અને જનવિશ્વાસના અવિરત 12 વર્ષના નિર્ણાયક નેતૃત્વમાં દેશભરમાં થયેલા અનેક વિધ વિકાસકાર્યોની પ્રદર્શનીને નિહાળી.
#12YearsOfModiGovt#12YearsOfSeva#ViksitBharat
જનસેવા જ આપણું પ્રથમ કર્તવ્ય — સેવાલય
સેવાલય કાર્યાલય એ જનસેવાનું વિશ્વાસપૂર્ણ કેન્દ્ર છે.
જ્યાં નાગરિકોને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને પારદર્શક રીતે પ્રાપ્ત થાય છે.
સરખેજ વોર્ડના ઇન્દ્રપ્રસ્થ 6 ખાતે રાજ્યસભાના ઉમેદવાર શ્રી @MansinghP_BJP સાથે શુભેચ્છા મુલાકાત કરી અભિનંદ��� પાઠવ્યા. સાથે સરખેજ વોર્ડના પદાધિકારીઓ અને રહીશો ઉપસ્થિત રહ્યા.
आज गांधीनगर के सोनीपुर में ₹340 करोड़ की लागत के कई विकास कार्यों का लोकार्पण और शिलान्यास किया।
આ સાથે જ કલોલ અને ગાંધીનગર (ઉત્તર) વિસ્તારના કાર્યોનું પણ લોકાર્પણ અને ખાત���ુહૂર્ત સંપન્ન થયું. શિક્ષણ, પર્યાવરણ અને જળ સંરક્ષણ સાથે જોડાયેલા આ કાર્યો સ્થાનિક લોકોનું જીવન વધુ સરળ બનાવશે અને આપણા પર્યાવરણને પણ વધુ સ્વચ્છ કરશે.
સરખેજ ગામના જુના ચુનારા વાસ ખાતે ગતરોજ માતાજીના નવરંગ માંડવામાં ચુનારા સમાજના ભાઈઓ બહેનો સાથે સહભાગી થયો.
માઁ સૌના જીવનમા�� સમૃધ્ધિનો સંચાર કરે એવી પ્રાર્થના કરી.
સાથે વોર્ડ પ્રમુખ શ્રી વિજય ઠાકોર ઉપસ્થિત રહ્યા.
સરખેજ વોર્ડ સમિતિની નવનિયુક્ત કાઉન્સિલરશ્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં જનસુખાકારીના કાર્યોની પ્રાથમિકતા તથા મહત્વના જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
જોધપુર વોર્ડના લોટસ શક્તિકેન્દ્રના વ્રજભૂમિ એપાર્ટમેન્ટ ખાતે આયોજિત નવનિયુક્ત કાઉન્સિલરશ્રીઓના અભિવાદન પ્રસંગે પ્રચંડ વિજયના સારથી શક્તિકેન્દ્ર તથા બુથના કાર્યકર્તાઓનું સન્માન કરી તેઓ સાથે સંવાદ કર્યો.
કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા જ શક્તિ છે.
રમશે બાળક,ખીલશે બાળક...
સરખેજ વોર્ડના કામેશ્વર શક્તિ કેન્દ્રના બુથ નંબર: 120 માં આવેલા અર્થ એવન્યુ,મંથન એપાર્ટમેન્ટ, સુખશાંતિ એપાર્ટમેન્ટ તથા વિવિધ સોસાયટીઓમાં ગાંધીનગર લોકસભાન�� લોકપ્રિય સાંસદ અનેકેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah જીના માર્ગદર્શન હેઠળ
Pleased to speak with my friend, the Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani. I thank him for his warm wishes and positive sentiments towards India. We reaffirmed our commitment to advance India-Qatar ties to unprecedented heights. @TamimBinHamad
NDA सरकार का पहला दिन किसानों के सम्मान के लिए ....
प्रधानमंत्री जी ने ‘पीएम किसान सम्मान निधि’ की 17वीं क़िस्त जारी कर ₹20,000 करोड़ रुपए सीधे किसानों के खाते में भेजे। लगभग 9.3 करोड़ किसान लाभान्वित होंगे।केंद्र सरकार का ये फैसला दर्शाता है कि NDA सरकार के लिए अन्नदाताओं का सम्मान सर्वोपरि है।
मैं इस कल्याणकारी निर्णय के लिए आदरणीय श्री @narendramodi जी का देश के सभी किसानों की ओर से आभार प्रकट करता हूँ।
A boost for ‘Ease of Living’ and dignity for crores of Indians!
The Cabinet has decided to further expand the Pradhan Mantri Awas Yojana and construct 3 crore additional rural and urban houses. This decision underscores the government's commitment to addressing the housing needs of our nation and ensuring that every citizen leads a better quality of life. The expansion of PMAY also highlights our government's commitment to inclusive growth and social welfare.