ए मानगढ़ मारी धामें है रे
भूरेटिया नी मानु रे नी मानु
17 नवंबर 1913 को श्री गोविन्द गुरू जी के नेतृत्व में आदिवासियों के शौर्य व पराक्रम की पावन धरा मानगढ़ धाम पहाड़ी पर अंग्रेज़ी हुकूमत के खिलाफ संघर्ष करते हुए बलिदान हुए 1500 आदिवासी क्रांतिकारियों को कोटिशः नमन।
#mangarhdham
धरती आबा भगवान बिरसा मुंडा जी की जयंती पर उन्हें कोटिशः नमन
उन्होंने अपने विचारों और संघर्ष से जनजातीय समाज को नई दिशा और नई पहचान दी। उनका साहस, नेतृत्व और समाज के प्रति समर्पण ��में एक सशक्त, जागरूक एवं समरस समाज के निर्माण की प्रेरणा देता रहेगा।
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; રાજ્યમાં તા.12 થી 18 નવેમ્બર દરમિયાન 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવણી થશે.
🔹 ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની પત્રકાર પરિષદ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં, રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડા, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભા��ો ઉપસ્થિત રહ્યા.
🔹 આગામી તા.15 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સહિત મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં રૂ. 2,300 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.
🔹 તા. 12 થી 18 નવેમ્બર દરમિયાન 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો, 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં સપ્તાહવ્યાપી કાર્યક્���મો યોજાશે.
🔹 આદિજાતિ ક્ષેત્રોના હાટ બજારો ખાતે ‘શબરી બૂથ’ ખાતેથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં ‘જોહર કેફે’ શરુ કરાશે...
जनजाति गौरव दिवस 2026
स्वराज की साक्षात् प्रतिमुर्ति बिरसा भगवान आस्था के मूल परम्परागत देवलोक को नमन करते हुए भगवान बिरसा मुंडा जी ने अंग्रेजों को ललकारा और कहा-
"...हमारे अपने देश भारत में केवल भारतीयों का ही राज होगा।"
‘धरती आबा’ भगवान बिरसा मुंडा जैसे जनजातीय जननायकों का योगदान देश के इतिहास में स्वर्णिम है, लेकिन दशकों तक उन्हें उचित सम्मान नहीं मिला।
मोदी सरकार ने इस ऐतिहासिक भूल को सुधारते हुए भगवान बिरसा मुंडा की जयंती को 'जनजातीय गौरव दिवस' के रूप में मनाने की शुरुआत की।
જય જોહાર!
જય આદિવાસી!🏹
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 11થી 18 નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સ���હેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં આયોજિત આ ગૌરવ સપ્તાહ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, એકતા અને સ્વાભિમાનને ઉજાગર કરશે.
આવો, સૌ પરિવાર સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની ભગવાન બિરસા મુંડાજીના આદર્શો અને તેમના અમૂલ્ય વારસાને જનજન સુધી પહોંચાડીએ.
જય જોહાર! જય બિરસા મુંડા! ભારત માતા કી જય! 🇮🇳
#JanjatiyaGauravDiwas #BirsaMunda #JanjatiyaGauravSaptah #JayJohar #TribalPride
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની પ્રેરણાથી ઉજવાતા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતિય ગૌરવ દિવસ'ની સાપ્તાહિક ઉજવણી ( ૧૨ થી ૧૮ નવેમ્બર ) અંતર્ગત સમગ્ર રાજ્યમાં જનભાગીદારીથી યોજાનાર બહુવિધ કાર્યક્રમોના આયોજનોની તલસ્પર્શી સમીક્ષા કરીને ઉજવણીની ગૌરવપૂર્ણ સફળતા માટે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબન��� અધ્યક્ષસ્થાને તેમજ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી @NareshPatelBJP જીની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
આજરોજ સુરત જિલ્લાના બારડોલી ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજ���વામાં આવનાર રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ અંતર્ગત "જનજાતિ સપ્તાહ–૨૦૨૬' ના વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને સફળ અમલીકરણના હેતુથી આયોજન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સમીરભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રી ઉમેદભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ હળપતિ તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી, જરૂર�� માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં.
श्रद्धेय दत्ताजी डिडोळकर जन्मशती समारोप समारोह, @RSSorg के परमपूजनीय सरसंघचालक डॉ. @DrMohanBhagwat, श्रीनाथ पीठाधीश्वर स्वामी श्रीजितेन्द्रनाथ महाराज, केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री एवं जन्मशती समारोह समिति के अध्यक्ष श्री @nitin_gadkari एवं अभाविप के राष्ट्रीय संगठन मंत्री श्री @AshishSainram की उपस्थिति में नागपुर में संपन्न हुआ।
बस यही हुंकार
जीत की ललक
कमरतोड़ मेहनत
और
भारत के लिए धड़कता दिल
तुम विजेता हो हमेशा
दिल,विश्वास,प्रेम सब जीत लिया तुमने
और डाल दिया 140 करोड़ के गले
में मेड��
शुभकामनाएँ
#Olympic2024 #Hockey #bharat
#आनंदम #मुसाफ़िर
झारखण्ड के वीर सपूत एवं अंग्रेजी शासन के विरुद्ध संघर्ष करते हुए अपना सर्वोच्च बलिदान देने वाले नायक अमर शहीद नीलांबर-पीतांबर जी के बलिदान दिवस पर उन्हें कोटिश: नमन।