Jantar Mantar
Appeal to Government
Don’t be so utterly heartless
Freely allow food to reach our children
Don’t :
tell eateries not to supply food
shut down the internet
harass people coming to the site
by such actions fuel the protest
Remember all power is temporary !
જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે સતત 26 દિવસ સુધી ચાલેલી પોતાની ભૂખ હડતાળ ગુરુવારની રાત્રે સમાપ્ત કરી દીધી છે. નીટ (NEET) પેપર લીક વિરોધ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ���ાથે 28 જૂન 2026 ના રોજ શરૂ થયેલા આ ઉપવાસ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહની હાજરીમાં પારણાં કરીને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
પરંતુ, અનશન તોડતા જ સોનમ વાંગચુક પર સરકાર સાથે 'ડીલ' કે સમાધાન કરી લેવાના ગંભીર આરોપો લાગવા માંડ્યા છે. આ આક્ષેપોથી અત્યંત દુઃખી અને નારાજ થયેલા સોનમ વાંગચુકે એક વિડીયો સંદેશ જાહેર કરીને વિરોધીઓ અને સવાલ ઉઠાવનારાઓને સણસણતો જવાબ આ��્યો છે.
તેમણે કહ્યું છે કે, 26 દિવસ સુધી ભૂખ્યા રહ્યા પછી, જેમાં મારું 11 કિલો શરીર ઓગળી ગયું, શું હવે મારે કોઈની પાસેથી ચારિત્ર્ય પ્રમાણપત્ર લેવું પડશે કે મારું અનશન કેટલું પવિત્ર હતું? જો મારે કોઈ ડીલ જ કરવી હોત તો હું AC રૂમમાં બેસીને ન કરી લેત? આટલી ગરમીમાં ભૂખ્યા રહેવાની શું જરૂર હતી? આવી હીન માનસિકતા ધરાવતા લોકો પર ધિક્કાર છે!
[ CJP, Sonam Wangchuk, BJP, Sonam Wangchuk Fast, Delhi, Student Protest, Gujarat Samachar ]
आज राहुल गांधी जी के साथ हमने जो चर्चा की, वह सार्थक रही।
देश में शिक्षा व्यवस्था को takeover कर और उसपर चर्चा न करके युवाओं की आकांक्षाओं को ख़त्म किया जा रहा है, लेकिन आज जो बातचीत हुई, वह शानदार रही।
हमारे कुछ साथियों ने लचर शिक्षा व्यवस्था को लेकर आज 'बिहार बंद' का ऐलान किया था, लेकिन उससे पहले ही बिहार पुलिस ने उन्हें और बाकी स्टूडेंट्स को हिरासत में ले लिया।
छात्रों की जो तीन मांग राहुल गांधी जी ने रखी हैं, वो जायज हैं और उनसे कोई समझौता नहीं हो सकता।
: @neha_aisa जी
This is best way to do protest as well as best way to Handle protest 🪧✌🏽@Mumbai
ये अंदर की बात है पुलिस हमारे साथ है✊🏽
@DelhiPolice दिल्ली पुलिस हाय हाय
पुणे पुलिस जिंदाबाद jindabaad 🇮🇳✅
#MumbaiPrrotest#Cjp#Congress