@deepakrajani123 વર્ષે 20000 જ ને એમાં શું ધાડ મારી
એક વર્ષ માં 100000 ને નોકરી આપો તોયે બેકારી હટે એમ નથી નવરી ના ઓ ખાલી જાહેરાતો અને પરીક્ષા ઓ જ લીધે રાખે
હજું શરમ નો છાંટો હોય તો આ જોઈ લો અને કંઈક નિ��્ણય લો આ પોલીસવાળા ને ગળું દબાવવા માટે તમને મત આપે છે આ ગુજરાત ની જનતા...????
ખેતી પ્રધાન દેશ છે એ યાદ તો છે ને ???
બાંગ્લાદેશ માં હિન્દુ ઓ પર થતાં અત્યાચાર પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને હિંદુવાદી રાષ્ટ્ર ના નેતા ઓ કેમ ચુપ છે ?
બાંગ્લાદેશ ના ક્રિકેટરો પણ પાકિસ્તાની ઓ ની જેમ કેમ બેન નથી કરવામાં આવતા ?
@AmitShah@JayShah@narendramodi
हम वही करेंगे जो अमेरिका ने पाकिस्तान में जाकर ओसामा बिन लादेन को खत्म करने के लिए किया था।
मैं क़तर, पाकिस्तान और उन सभी देशों को चेतावनी देता हूँ जो आतंकियों को पनाह देते हैं—या तो उन्हें बाहर निकालो या न्याय के कटघरे में खड़ा करो।
अगर त��म नहीं करोगे, तो हम करेंगे-बेंजामिन नेतन्याहू🔥🔥
મગજ વગરના ડોનાલ્ડ ટ્રમ્પ માટે રશિયા જેવા મિત્ર ને ક્યારેય ના ખોવાય..
ડોનાલ્ડ ટ્રમ્પ હિંમત હોય તો હજું 50 % થી ટેરિફ વધારી ને 100% કરી જો..
ભારત...ઝુકેગા નહીં સાલા..
#NarendraModi#AmitShah#PMO#RajnathSingh
@kuberdindor
માનનીય શિક્ષણમંત્રી શ્રી
ગુજરાત રાજ્ય
સવિ���ય સાથે જણાવવાનું કે ધોરણ 1 થી 5 ની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી સાથે જણાવવાનું કે પ્રથમ તબક્કે SOE શાળાઓ ની જગ્યાઓ ખોલવામાં આવે જેથી બાળકો ના શિક્ષણ માં પરિણામ મેળવી શકાય...