અમદાવાદ ની #Covid_19 માટે નિયુકત કર���લી પ્રાઇવેટ હોસ્પિટલ પોતાની મનમાની અને દાદાગીરી ચલાવી રહી છે. એક પોલીસ કર્મી નુ પણ મૃત્યુ થયું હતુ. તો આ બાબત એ વહેલા જાગવાનુ છે કે કઈ કાંડ થશે પછી જ તંત્ર જાગશે? @AmdavadAMC @ibijalpatel @Mukeshias @drrajivguptaias