તદ્દન વિના મુલ્યે ફ્રી સમર સ્કિલ વર્કશોપમાંં વહેલા ને પહેલા ધોરણે રજીસ્ટ્રેશન કરાવવા માટે આઇ.ટી.આઇ. નો સંંપર્ક કરવાનો રહેશે.
તમારા મિત્રો, સંબંંધી બહેનો કે કુંંટુબમાંંથી જે પણ બહેનોને જોડાવવુ હોય તેઓ ફ્રી મા કુલ ૦૨ દિવસનો વર્કશોપ ભરી રીફ્રેસમેન્ટ સાથે સર્ટીફીકેટ આપવામાંં આવશે.
૧૫ ઓકટોબર, ૨૦૨૦ ના રોજ આઈ.ટી.આઇ, ગાંધીનગર(મહિલા) ખાતે બેચ-૭૬ (૨૦૧૮-૨૦૧૯) ની તાલીમાર્થીનીઓ માટે કો��વોકેશન સેરેમની રાખવામાં આવી જેમાં આચાર્યશ્રી એચ.એલ.ચૌધરીએ ઉપસ્થિત મહેમાનો, તાલીમાર્થીનીઓ અને તેમના વાલીઓ નું શાબ્દિક સ્વાગત અને પ્રવચન કરી પ્રોત્સાહન આપ્યું હતું.
આ ફોર્મ ભવિષ્ય મા આઈ.ટી.આઈ. મા થનાર એડમિશન માટે ની માહિતી મેળવવા માટે મુકવામાં આવ્યું છે. જ્યારે પણ સરકારશ્રી ઘ્વારા એડમિશન ની જાહેરાત થશે ત્યારે આપને phone, sms, whatsapp તેમજ આઇ.ટી.આઇ. ની વેબસાઇટ https://t.co/DVfnIz1w10 ઘ્વારા જાણ કરવામાં આવશે.
https://t.co/0FC6bNcH9L
The student of Mahila ITI Gandhinagar has made the efforts with their painting in wake of nation's fight against corona. The video deeply reflects beauty of their mind and care for nation as a proud citizens. Stay Safe Stay Happy.....
https://t.co/nbL0ON6uxo
આઈ.ટી.આઈ. મહિલા ગાંધીનગર દ્વારા તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરેલ વસ્ત્રોના ફેશન શોનું આયોજન તા : 08/08/2019, ગુરુવારના
રોજ ( Time : 11.30 am થી 02.30 pm) ડૉ.બાબાસાહેબ આબેંડકર હોલ, સેક્ટર 12, ��ાંધીનગર ખાતે કરેલ છે. અમારા આ ફેશન શોમાં પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે.
GSSSB ITI Instructor Recruitment Bharti 2019 for 2367 Supervisor Instructor (S.I) Job Vacancies Apply Online at https://t.co/tfzT1mITps. There are Total 2367 Number of Job Vacancies across gujarat for the post of ITI Supervisor/Instructor.
CARRIER DAY CELEBRATION AND NEW COMPUTER LAB FOR EMPLOYBILITY SKILL INAUGURATED AT MAHILA ITI, GANDHINAGAR ... PLEASE SEE THE CREATIVITY OF MAHILA TRAINEES IN ITI MAHILA PREMISES..GIVE YOUR VALUABLE COMMENTS FOR MOTIVATION OF ITI TRAINEES ..
https://t.co/rGUZvf5Hxk…/gujarat-iti-apprentice-bhar…/
State Apprenticeship Counselor and Director of Employment and Training, Gandhinagar (https://t.co/karGyaQpx1) published Latest Bharti Mela official notification for Various Apprentice Post (Rozgaar Bharti Mela) at Gujarat.