@chetan_pagi હિન્દી આપણી રાષ્ટ્ર ભાષા છે અને અમદાવાદમાં બહોળા પ્રમાણમાં ગુજરાત બહારના અલગ અલગ ભાષા બોલતા સમજતા લોકો વસે છે હિન્દી ગુજરાત અને ભારત ના તમામ રાજ્યોમાંથી આવેલા લોકો સરળતાથી સમજી શકે એ માટે હિન્દી માં છે.
@sunnysweet201@sanghaviharsh@OfficialGsrtc Conductor na number apta j hata pan atyre 50 upar ladies conductor che and ketlak passenger conductor ne phone kari ne heran kare che and bhutkal ma galo pan apeli che etle a vyavstha band kareli che
@MachhiKirti@GPSC_OFFICIAL A game tyre le levana j che ne tame gpsc ni karta hoy Pripration to mains to biji exam ni pan avse etle tame कर्म किये जा फल की चिंता मत कर 😄
@vanita_bariya જે કામ આપણે ક્યારેય કર્યું કે અનુભવ્યું ના હોય એના વિશે બોલવું એ મૂર્ખામી કહેવાય આપણે અડધો કલાક લાઈટ જતા પંખો કે એસી વિના નથી રહી શકતા તો પહાડો ની ગુફાઓમાં રહીને તપસ્યા કરવી કઈ રીતે સહેલી કહેવાય ?