જામનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું.
આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi સાહેબના નેતૃત્વમાં માત્ર ૧૦ વર્ષની અંદર રચાયેલ વિકાસગાથામાં વધુ નવા પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે હાલારના લોકોમાં અપાર ઉત્સાહ છે.
"સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ" ના મૂળમંત્ર સાથે જનતા જે આશીર્વાદ વરસાવી રહી છે, તેને નિહાળી લોકસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે.
#AbkiBaar400Paar
૧૨- જામનગર લોકસભામાં સમાવિષ્ઠ સિક્કા ખાતે નાગરિકો સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સંવાદ કરીને શત પ્રતિશત મતદાન કરી મોદી સાહેબને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી.
#HalaarNiDikri#PhirEkBaar400Paar
आप सभी को 'राष्ट्रीय पंचायती राज दिवस' की हार्दिक शुभकामनाएं।
पंचायतें भारतीय लोकतंत्र का आधारस्तंभ हैं, जिनकी मजबूती में ही विकसित भारत की समृद्धि निहित है। आइए, अपनी पंचायत को और अधिक सशक्त, आत्मनिर्भर व विकसित बनाने का संकल्प लें।
#NationalPanchayatiRajDay
જામનગરમાં શ્રી સુર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા, શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા દાંડિયારાસમાં ઉપસ્થિત રહી, દર્શન કરી, સૌ ભાવિકો પર શ્રી રામદૂત, શ્રી હનુમાનજી ની અવિરત કૃપા રહે તેવી પ્રાર્થના કરી.
જય બજરંગબલી🙏🏻
#hanumanjanmotsav
भगवान शिव के ग्यारवें रुद्र अवतार एवं प्रभु श्रीराम के अनन्य भक्त, वीर बजरंगबली के जन्मोत्सव ‘श्री हनुमान जयंती' की हार्दिक शुभकामनाएं।
#HanumanJayanti