આજરોજ તા:25/06/2026 જામરાવલ નગરપાલિકાની SBM શાખા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 અંગે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો તેમજ નગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજરોજ તા: ૧૦/૦૬ /૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહેર રસ્તાઓ, જાહેર શૌચાલય અને GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
આજરોજ તા: ૧૦/૦૬ /૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહેર રસ્તાઓ, જાહેર શૌચાલય અને GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
આજરોજ તા: ૦૯/૦૬ /૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહેર રસ્તાઓ, જાહેર શૌચાલય અ���ે GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
આજરોજ તા: ૦૫/૦૬ /૨૦૨૬ ના વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહેર રસ્તાઓ, જાહેર શૌચાલય અને GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬: આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય!
માત્ર એક દિવસ નહીં, પણ રોજ પર્યાવરણની રક્ષા એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. જામરાવલ નગરપાલિકા આપ સૌને અપીલ કરે છે કે આવો સાથે મળીને આપણા જામરાવલ શહેરને વધુ લીલુંછમ, સ્વચ્છ અને સુંદર બનાવીએ.
4 Bins, 1 Mission – Clean Jamraval ! ♻️
Segregate waste at source and support compliance with SWM Rules 2026.
Jamraval Nagarpalika is promoting 4-bin waste segregation to ensure effective waste management and compliance with SWM Rules 2026.
આજરોજ તા: ��૬/૦૫/૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહેર રસ્તાઓ, જાહેર શૌચાલય અને GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
આજરોજ તા: ૧૪/૦૫/૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહેર રસ્તાઓ, જાહેર શૌચાલ�� અને GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
આજરોજ તા: ૧૩/૦૫/૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહે��� રસ્તાઓ, જાહેર શૌચાલય અને GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
*રાવલ નગરપાલિકાના સ્વચ્છ સર્વેક્ષણમાં તમારું કિંમતી ફીડબેક આપો.*
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને આજે જ તમારો અભિપ્રાય નોંધાવો 👇
https://t.co/xyVPyz4tjc
*તમારું એક ફીડબેક શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.*
આજરોજ તા: ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરમા બસસ્ટેન્ડ, આઇકોનિક રોડ, જાહેર રસ્તાઓ, જાહેર શૌચાલય અને GVP પોઈન્ટ તેમજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઇ હાથ ધરવામાં આવેલ.
તમારી ફરિયાદ – અમારી જવાબદારી.
C&G Module દ્વારા હવે નગરપાલિકાની તમામ સમસ્યાઓનો મળશે સરળ ઉકેલ!
e-Nagar એપ અથવા વેબ પોર્ટલ પર પાણી, ગટર, રોડ, લાઇટ કે સફાઈની અંગે હવે એક ક્લિકમાં થઈ શકશે અરજી.
#UrbanDevlopment#Digital#Gujarat
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર બસ સ્ટેન્ડ, દરબારગઢ, કોમર્શિયલ વિસ્તાર, મેઇન બજાર, શાક માર્કેટ તેમજ CTU, જી.વી.પી. અને જાહેર શૌચાલય તેમજ અલગ અલગ જગ્યાએ ભુગર્ભ ગટરની સફાઇ કરવામા આવી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ તા.૨૦/૧૨/૨૦૨૫ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર બસ સ્ટેન્ડ, દરબારગઢ, કોમર્શિયલ વિસ્તાર, મેઇન બજાર, શાક માર્કેટ તેમજ CTU, જી.વી.પી. ��ને જાહેર શૌચાલય તેમજ અલગ અલગ જગ્યાએ ભુગર્ભ ગટરની સફાઇ કરવામા આવી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન તેમજ બસ સ્ટેન્ડ, દરબારગઢ, કોમર્શિયલ વિસ્તાર, મેઇન બજાર, શાક માર્કેટ તેમજ CTU, જી.વી.પી. અને જાહેર શૌચાલય તેમજ અલગ અલગ જગ્યાએ ભુગર્ભ ગટરની સફાઇ કરવામા આવી
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ તા.૧૭/૧૨/૨૦૨૫ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર બસ સ્ટેન્ડ, દરબારગઢ, કોમર્શિયલ વિસ્તાર, મેઇન બજાર, શાક માર્કેટ તેમજ CTU, જી.વી.પી. અને જાહેર શૌચાલય તેમજ અલગ અલગ જગ્યાએ ભુગર્ભ ગટરની સફાઇ કરવામા આવી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ જામરાવલ નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર બસ સ્ટેન્ડ, દરબારગઢ, કોમર્શિયલ વિસ્તાર, મેઇન બજાર, શાક માર્કેટ તેમજ CTU, જી.વી.પી. અને જાહેર શૌચાલય તેમજ અલગ અલગ જગ્યાએ ભુગર્ભ ગટરની સફાઇ કરવામા આવી.