We have requested Hon'ble Chief Justice of India to exercise powers under Article 142 of Constitution of India to pass uniform directions for All States Board.
#CancelExamsSaveStudents#Savelives#COVID19
અમારા એક પણ છોકરા ને કઇ પણ ના થવુ જોઇએ.
ભારત ની સરકાર જ માસ્ક નહી પહેર્તી તો પછી આમારા થી કેમ આશા રાખો છો. અમે લોકો ગર્મી મા 10 મિનીટ માસ્ક નહી પહેરી સક્તા તો પછી અમે 3 કલાક કેવી રીતે માસ્ક પહેરીશુ. થોડી તો કોઇ દયા ભાવ રાખો સર. @vijayrupanibjp@imBhupendrasinh@narendramodi
આપડા મંત્રી ઓ ને બઉ 12 બોર્ડ ની એક્ઝામ લેવા ની પડી છે. પણ યાદ રાખ જો એક પણ છોક્રરા ને કોરોના થયો ને તો અમે છુપ નહિ બેસીયે.એક્ઝામ તો દર વષે આવે છે. જો અમારા છોક્રરા ને કૈ થયુ તો સારુ નહિ થય.આ સમગ્ર ગુજરાત ની છેતવ્ની છે. @vijayrupanibjp@imBhupendrasinh#CancelExamsSaveStudents
અરે જ્યારે તમે લોકો જ ઑન્લૈન મીટિંગ કરો છો. તો પછી અમને કેમ ઓફ્લૈન એક્ઝામ આપવા માટે મજ્બુર કરો છો. એક પણ છોક્રરા ને કૈપન થયુ તો કોણ જિમ્મેદાર થશે. તમે લોકો તો જતા રહેશો પણ એના મા-બાપ નુ જે ગયુ એ તમે લાવી તો નહિ આપો ને.
@vijayrupanibjp@imBhupendrasinh@narendramodi
આપડા મંત્રી ઓ ને બઉ 12 બોર્ડ ની એક્ઝામ લેવા ની પડી છે. પણ યાદ રાખ જો એક પણ છોક્રરા ને કોરોના થયો ને તો અમે છુપ નહિ બેસીયે.એક્ઝામ તો દર વષે આવે છે. જો અમારા છોક્રરા ને કૈ થયુ તો સારુ નહિ થય.આ સમગ્ર ગુજરાત ની છેતવ્ની છે. @vijayrupanibjp@imBhupendrasinh#CancelExamsSaveStudents
Not just Students, parents also expressing serious concerns. Requesting Ministry of Education to consider suggestions of all stakeholders instead of taking a decision against the interest of masses. @DrRPNishank@EduMinOfIndia@PMOIndia#CancelExamsSaveStudents
Sir, please do something for Gujarat...
Education minister announce the exam is start your on 1 July my mind is no work to what I do...
Almost all the students same situations in this time...
@PMOIndia@imBhupendrasinh@vijayrupanibjp#CancelExamsSaveStudents
દરેક વિધ્યથી એક્ઝામ આપીને ઘરે પોતાના ઘરે જ જશે.
ત���થી તે ના ઘરે રહેલા ને પણ ��ોરોના થવા નો ડર છે.
વિધ્યથી ના ઘરે તેના ભાઇ-બહેન, મુમ્મી-પપ્પા, અને મિત્રો ને પણ કોરોના થવા નો ડર છે.જે થી લગભાગ 30 લાખ લોકો ને કોરોના થવા નો ભય રહ્યો છે.તેથી એક્ઝામ શક્ય નથી.
#CancelExamsSaveStudents
આ વખતે 6.83 લાખ વિધ્યાથી બોર્ડ ની એક્ઝામ આપવા ના છે. દરેક વિધ્યથી ના ઘરે 4 થી 8 લોકો રહેતા હશે. એક્ઝામ અપી ને તે ઘરે જ જસે. એટલે ઓછા થી ઓછા 30 લાખ લોકો ને કોરોના સંક્રમન થવા નો ભય રહ્યો છે. એક્ઝામ અપી ને તે ઘરે જ જશે.
#CancelExamsSaveStudents@vijayrupanibjp@imBhupendrasinh
My request Please share this twit your friends to support 12 std students.
1. Cancel exam pass all the students.
2. Conduct exam in online mode.
3. Conduct exam in Chhatishgadh mode.
I am also 12 std students at this time.
#CancelExamsSaveStudents@vijayrupanibjp@imBhupendrasinh
આ વખતે 6.83 લાખ વિધ્યાથી બોર્ડ ની એક્ઝામ આપવા ના છે. દરેક વિધ્યથી ના ઘરે 4 થી 8 લોકો રહેતા હશે. એક્ઝામ અપી ને તે ઘરે જ જસે. એટલે ઓછા થી ઓછા 30 લાખ લોકો ને કોરોના સંક્રમન થવા નો ભય રહ્યો છે. એક્ઝામ અપ��� ને તે ઘરે જ જશે.
#CancelExamsSaveStudents
@vijayrupanibjp
@imBhupendrasinh