Warm birthday wishes to Hon'ble Union Home Minister and Minister of Cooperation, Shri @AmitShah ji. Your unwavering dedication to the nation continues to inspire millions.
“भारत मां का मान बढ़ाने...
बढ़ते मां के मस्ताने....”
संघ का यह वैश्विक स्वरूप है ...🚩
RSS से प्रेरित हिंदू स्वयंसेवक संघ (HSS) ने जापान की सड़कों पर समस्त भारतीय महिला और पुरुष ने सामूहिक सहभागिता से पथसंचलन निकाला।
हिंदू स्वयंसेवक संघ विदेशों में हिंदू संस्कृति, सेवा, संस्कार और सामाजिक एकता के लिए विविध कार्य करते हुए सक्रिय है।
Received a dividend cheque of ₹223.54 crore for the year 2025-26 from Gujarat Mineral Development Corporation (GMDC) in Gandhinagar.
GMDC continues to drive the state's industrial and economic growth through the scientific and sustainable development of mineral resources.
With the acquisition of three new coal blocks in Odisha and a strong focus on renewable energy, rare earth elements, and strategic minerals, GMDC will play a pivotal role in strengthening Gujarat’s long-term energy security.
@OfficialGMDC
नशे के विरुद्ध निर्णायक जंग!
माननीय केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी का स्पष्ट आह्वान — 31 दिसंबर 2029 तक भारत को पूरी तरह ड्रग्स मुक्त बनाना है।
युवा पीढ़ी के उज्ज्वल भविष्य, देश की सुरक्षा और सशक्त समाज के निर्माण के लिए इस अभियान को जन-आंदोलन बनाने हेतु सरकार पूरी तरह प्रतिबद्ध है।
#DrugsFreeIndia
Delighted to meet Vice Admiral Sanjay Vatsayan, Flag Officer Commanding-in-Chief of the Western Naval Command, in Gandhinagar.
We had an insightful discussion regarding the security of Gujarat’s strategic coastline and the various operational activities of the @indiannavy. The Western Naval Command plays a paramount role in safeguarding India's maritime borders and securing crucial trade and energy routes.
Conveyed my best wishes to him for a successful tenure.
@IN_WNC
Gujarat and Japan share a partnership built on trust, and it continues to grow stronger.
Honda’s plans to expand in Gujarat, with the potential to create around 4,000 new jobs, reflect the confidence global industry places in our State’s policy stability, robust infrastructure and skilled workforce.
Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi ji, India–Japan ties have reached new heights, and Gujarat is proud to be at the heart of this partnership.
The Government of Gujarat will extend every support to ensure that such investments translate swiftly into meaningful opportunities for our youth.
We look forward to welcoming our Japanese partners at the #VGGS2027.
અમર જવાન, તુજ શૌર્યને વંદન.
અમર જવાન, તુજ બલિદાનને વંદન.
નાગરિકોની સુરક્ષા, શાંતિ અને સુવ્યવસ્થાની રક્ષા કાજે ફરજ દરમિયાન પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનારા દેશ અને રાજ્યના વીર શહીદ પોલીસકર્મીઓને 'પોલીસ શહીદ સ્મૃતિ દિવસ' નિમિત્તે અમદાવાદ સ્થિત શહીદ સ્મારક ખાતે ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી.
પોલીસ જવાનોની અવિરત ફરજ નિષ્ઠા અને સુદૃઢ કાયદો-વ્યવસ્થાને પરિણામે જ આજે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં સંપન્ન થયેલા નવરાત્રિ મહોત્સવ સહિત રાજ્યભરમાં સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં પોલીસ દળની કર્તવ્યપરાયણતા અત્યંત પ્રશંસનીય રહી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમનું નિર્માણ પોલીસ જવાનોના શૌર્ય તેમજ સમર્પણને રાષ્ટ્રીય ફલક પર યોગ્ય સન્માન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાષ્ટ્રસેવા કાજે સર્વસ્વ ન્યોછાવર કરનારા અમર શહીદોનું બલિદાન ભાવિ પેઢી માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે. વીર જવાનોના અપ્રતિમ શૌર્ય અને સમર્પણને કોટિ-કોટિ વંદન.
@GujaratPolice
પોતાની ચિંતા કર્યા વિના રાતદિવસ નાગરિકોની સુરક્ષા અને સેવામાં અડગ ઊભા રહેવું એ જ પોલીસ દળના જવાનોની ખરી ઓળખ છે.
સમાજમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાનું વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ દળના જવાનોનું સમર્પણ અતુલ્ય છે. તહેવારો હોય કે સંકટનો સમય, સામાન્ય નાગરિક નિર્ભય રહી શકે તે માટે તેઓ પોતાની ફરજને સર્વોપરી રાખે છે.
માતૃભૂમિની આંતરિક સુરક્ષા અને નાગરિકોની રક્ષા કાજે ફરજ દરમિયાન પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસ દળના વીર શહીદોને 'પોલીસ સ્મૃતિ દિવસ' પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
#PoliceCommemorationDay
"The eternal victory of good over evil! ✨
Glimpses of Hon'ble PM @narendramodi ji participating in the sacred Ravana Dahan at the Dussehra celebrations in Delhi.
May Prabhu Shri Ram bless us with the strength to walk the path of truth and Dharma.
Jai Shri Ram! 🏹🔥
અમદાવાદના થલતેજ ખાતે શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'વિજયાદશમી મહોત્સવ ૨૦૨૬' અંતર્ગત ભવ્ય 'સનાતની ડાયરો' અને રાવણદહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને દશેરાની શુભકામના પાઠવી.
આ પ્રસંગે લોકપ્રિય કલાકાર શ્રી સાંઈરામ દવે અને સાથી કલાકારોની પ્રસ્તુતિ દ્વારા સનાતન સંસ્કૃતિ અને ભારતીય પરંપરાનો સુંદર સંગમ જોવા મળ્યો.
આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન.