આજ તારીખ 23/6/2023 બાબરા તાલુકાના ધરાઈ ગામ ખાતે ચાલતા ઉપવાસ આંદોલન નાં દિવસ/9શરૂ થયેલ છે હજી સુધી.P.G.V.C.L. મોટા ભ્રસ્ટચાર સામે આજે/9/દીવસ થી ઉપવાસ પર બેઠેલા વિજય ભાઇ જોષી અને જયેશ ભાઇ જોષી દ્વારા પુરાવા આપવા છતાં કામગિરી કરવામાં આવેલ નથી લોકો નો હવે સરકાર ઊપર થી ભરોસો નથી
PGVCL નાં અધિકારી નાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માં ગામ ધરાઈ તાલુકો બાબરા જિલ્લો અમરેલી ખાતે છેલ્લા 8 દિવસ થી ઉપવાસ પર ઉતરેલા છીએ હજુ સુધી PGVCL દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી.