'એક અનોખો સંવાદ' મા 250 ચાહકો જોડાયા🥰 બધાએ મન ભરીને 'સંભળાવ્યું' પણ ખરું. 😂
ચાહકો ના સ્નેહપ્રવાહની છોળોમા ભીંજાવાની આ પળ અવિસ્મરણીય હતી.🙌
@InfinityMusicRJ નો જોડાવા અને ગીત-સંગીત રજૂ કરવા બદલ આભાર.🤝
ખૂબ ખૂબ આભાર. 🙏
આપની અપેક્ષાઓ પૂર્ણ કરવા સતત પ્રયત્નશીલ રહીશું.