Spokesperson - @bjp4gujarat || Ex President & leader of opposition-District Panchayat, Mehsana || Syndicate - HNGU || Tweets & RTs are personal not endorsement.
संगठन को नई ऊर्जा, नई गति और नई पहचान देने वाले आदरणीय श्री रत्नाकरजी को गुजरात भाजपा प्रदेश संगठन महामंत्री पद पर पांच वर्ष पूर्ण होने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
आपके नेतृत्व, संगठन कौशल और समर्पण से निश्चित रूप से गुजरात प्रदेश भाजपा को नई दिशा और नई ऊँचाइयाँ प्राप्त हुई है और आगे भी होगी। हमें विश्वास है कि आपके मार्गदर्शन में संगठन और अधिक सशक्त होकर जनसेवा के नए आयाम स्थापित करेगा।
ईश्वर से प्रार्थना है कि आपको उत्तम स्वास्थ्य, दीर्घायु एवं निरंतर सफलता प्रदान करें।
"पाँच वर्ष पूरे होने के साथ ही सेवा, समर्पण और संगठन की यह यात्रा निरंतर आगे बढ़ती रहे, यही शुभकामना है।”
@ratnakar273
ઉત્તર ગુજરાતના રઘુવંશી સમાજના અગ્રણી , દાનવીર અને ધર્મવીરશ્રી ફરસુભાઈ ગોકલાણીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ઉત્તર ગુજરાતના રઘુવંશી સમાજ દ્વારા આયોજિત
" સુંદરકાંડ " માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો..
આ ધાર્મિક અને પવિત્ર શુભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયરશ્રી હિતેષભાઇ બારોટ, પાટણના પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોર, રઘુવંશી સમાજના અગ્રણીશ્રી ડૉ. નવીનભાઈ ઠક્કર સહીત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...
મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને પદાધિકારીઓ માટે પંડીત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ -૨૦૨૬ અંતર્ગત પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી પ્રશિક્ષણાર્થીઓ સાથે સંવાદ કરી ભારતીય જનતા પક્ષનો કાર્ય વિસ્તાર વધારવાની વિસ્તૃત ચર્ચા કરી...
@iJagdishBJP@ratnakar273
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ..
આપના કુશળ નેતૃત્વ, સરળતા, પારદર્શક વહીવટ અને વિકાસલક્ષી દૃષ્ટિકોણથી ગુજરાત સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે.
પરમ કૃપાળુ પરમાત્મા આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાની અવિરત શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
@Bhupendrapbjp
देश की एकता, अखंडता और सांस्कृतिक राष्ट्रवाद के प्रखर पुरोधा, भारतीय जनसंघ के संस्थापक
“श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी”
की 125वीं जयंती पर उनका स्मरण कर नमन है
डॉ. मुखर्जी जी ने 'राष्ट्र प्रथम' के आदर्श को अपने जीवन का ध्येय बनाया। बंगाल के विभाजन के समय उनका दूरदर्शी नेतृत्व और जम्मू-कश्मीर को भारत का अभिन्न अंग बनाए रखने के लिए उनका संघर्ष और उनका बलिदान भारतीय इतिहास में सदैव स्मरणीय रहेगा।
सिद्धांतों के प्रति उनकी अटूट प्रतिबद्धता और देश की अखंडता के लिए उनका आजीवन संघर्ष युवाओं को सदैव प्रेरणा देता रहेगा।
રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે કાર્યકર્તાઓનું ઘડતર...
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સમગ્ર રબારી સમાજના આસ્થાના કેન્દ્ર અને મોટા ધાર્મિક તિર્થ વાળીનાથધામ, તરભ ખાતે આ તપોભૂમિમાં વિસનગર શહેર મંડલ કાર્યશાળામાં ઉપસ્થિત રહી કર્મઠ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.
કોઈપણ સંગઠનની તાકાત તેના પ્રશિક્ષિત કાર્યકર્તાઓ હોય છે. પક્ષની અંત્યોદયની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ એવા ઊર્જાવાન કાર્યકર્તાઓ સાથેનો આ સંવાદ ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયી રહ્યો.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગાકુઇ ગામનો એક હોનહાર યુવાન વિનોદ ચૌધરી ૧ જુલાઈ ૨૦૦૪ના રોજ ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારના પશ્ચિમ ત્રિપુરાની દુર્ગમ પહાડીઓમાં ધોધમાર વરસતા વરસાદમાં રાષ્ટ્રની અને " માં ભારતી " ની રક્ષા કરવા પોતાની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે અચાનક આતંકવાદી હુમલો થયો અને માં ભોમની રક્ષા કરતો કરતો મોતને ગળે લગાડી આ જવાન વિનોદ ચૌધરી શહીદ થયો હતો..
આ શહીદ જવાન વીર વિનોદ ચૌધરીની 22મી પુણ્યતિથિ નિમિત્તે સીઆરપીએફ ની ટુકડી દ્વારા સન્માન પરેડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહિદને સલામી આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા..
રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે કાર્યકર્તાઓનું ઘડતર...
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વિશ્વવિખ્યાત જૈન ધર્મના આસ્થાના કેન્દ્ર સમા તારંગા હિલ ખાતે તપોવનમાં ખેરાલુ શહેર અને સતલાસણા તાલુકા મંડલ કાર્યશાળામાં ઉપસ્થિત રહી કર્મઠ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.
કોઈપણ સંગઠનની તાકાત તેના પ્રશિક્ષિત કાર્યકર્તાઓ હોય છે. પક્ષની અંત્યોદયની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ એવા ઊર્જાવાન કાર્યકર્તાઓ સાથેનો આ સંવાદ ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયી રહ્યો.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના જૈન ધર્મના અતિ પૌરાણિક વિશ્વવિખ્યાત તીર્થધામ તારંગા તપોવન ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત પંડિત દીનદયાલ પ્રશિક્ષણ વર્ગ -2026 અન્વયે ઊંઝા અને વડનગર તાલુકાના પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી પ્રશિક્ષણાર્થીઓ સાથે સંવાદનો અવસર મળ્યો...
ભારતીય જનતા પાર્ટી આયોજિત ઉત્તર ઝોનના પંડીત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત મંડલ પ્રશિક્ષણ વર્ગોમાં માર્ગદર્શન આપનાર વક્તાની તાલીમ માટે યોજાયેલ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો...
ભારતીય જનતા પાર્ટીના વૈચારિક આધારસ્તંભો એવા એકાત્મ માનવદર્શન, ભારતીય સંસ્કૃતિ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, ભારત માતા કી જયનો રાષ્ટ્રીય ભાવ, અંત્યોદયથી વિકસિત ભારતનો સંકલ્પ તથા પાર્ટીની પંચ નિષ્ઠા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
સંગઠનના વિચારોને કાર્યકર્તા સુધી અસરકારક રીતે પહોંચાડવામાં વક્તાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કાર્યકર્તા ઘડતર, સંગઠન સશક્તિકરણ અને રાષ્ટ્રપ્રથમના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે આવા પ્રશિક્ષણ વર્ગો પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થાય છે.
સુંદર આયોજન બદલ પ્રશિક્ષણ વર્ગની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.
#BJP #PrashikshanVarg #VaicharikAdhishthan #ViksitBharat #SangathanSarvopari