તા. ૦૯-૦૬-૨૦૨૨ ના રો�� જિલ્લા ગ્રા.વિ એજન્સી ના ના.ચીશ્રી બી.એલ.ઠક્કર, રૂટસેટ સંસ્થા ના ડાયરેક્ટરશ્રી અજય પાઠક સાહેબ,NRLM યોજનામાં ડી.એલ.એમશ્રી મધુબેન પરમાર ધ્વારા મેળામાં ભાગ લેનાર સખીમંડળના બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા અને આ રીતે મેળાનું સમાપન કરવામાં આવેલ છે.