Best of luck to all #GPSC aspirants for today's Class 1-2 exams... #believe in yourself and efforts for whatever you are doing today... It always become fruitful once in life... Jai Hind🙏👍
આજરોજ ભિલોડા ગ્રામ પંચાયતમાં માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી બરંડા સાહેબ પધારેલા ગ્રામ પંચાયતમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું કરંટ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી @CollectorArvali @DdoArvalli
સફળતાની વણઝાર સર્જીને નાની વયે DySP તરીકે સિલેક્ટ થઇને આહીર સમાજનું ગૌરવ વધારવા બદલ શ્રી નવિનભાઈ પુંજાભાઈ આહીરનું તેમના વતનમાં ભવ્ય સ્વાગત !
#Congratulation
@Ahir_navin11
■ તમે પણ જાગો અને (મહેનતમાં) લાગો ).
Nothing is impossible in this world.
@dineshdasa1
GPSC ની ૨૧/૯/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતો કે જેમાં અરજી કરવાની આજે છેલ્લી તારીખ હતી તેમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે.
આ જાહેરાતોમાં વય મર્યાદામાં હોવા છતા અરજી કરવાનું ચુકી ગયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
૧૬/૧૦ થી ૨૬/૧૦ દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.